Book Title: Vanchan Andolan
Author(s): Jagacchandrasuri
Publisher: Govalia Tank Jain Sangh Mumbai

View full book text
Previous | Next

Page 39
________________ ઉપuિild Hઇ uપયા કથા સીરીઝ ઉપ#િld Hઇ uપયા કયા સElખ ઉપJalli મઘ પjયા કથા સં / ઉપમિતિ મા પ્રપંચા. r IT AT 1 ઉપશિlli ] પjયા | 리들리 레 ઉપiિli BIJ Ujળા | સEીy Hપશ્ચિમi HU TU - | II E LET | ઉપમિuિ uપંગા કી સીરીઝ શાસEllyપમિતિ મા પ્રપંચી કથા રસી ઉપHિIT HિI પ્રારા કરા સરખા પાણlra પરણીને સારો પતિ પદ પરિણા કથા સૌ ( ગમે તેવા ભારે તત્ત્વજ્ઞાનને પણ જો કથાઓના માધ્યમથી પીરસવામાં આવે તો તે અલ્પબુદ્ધિવાળા જીવોને સુપાચ્ય બની જાય છે. જૈન તત્ત્વજ્ઞાન અને સંસારના સ્વરૂપને કથાઓ અને ઉપમાઓ દ્વારા વણી લઈને ગંભીર છતાં સુપાચ્ય કથા શ્રી સિદ્ધર્ષિ ગણી મહારાજાએ રચી છે. કથાનું નામ છે : “ઉપમિતિ ભવ પ્રપંચા કથા.” આ કથા ઘણી વિશાળ છે. તેથી સંસ્કૃતમાં જ | તેનું સંક્ષિપ્ત રૂપાંતર બન્યું. જેનું નામ છે “ઉપમિતિ ભવ પ્રપંચો કથા સારોદ્ધાર” આ બંનેના ગુજરાતી અનુવાદ ઉપલબ્ધ છે. સંક્ષિપ્ત રૂચિવાળા જિજ્ઞાસુઓ લાભ લઈ શકે તે હેતુથી ઉપમિતિના સારને સમાવી લેતા બે પુસ્તકો પણ લખાયા છે. ઉપમિતિના આ ચારે વર્ઝન નીચે મુજબ છે. E-1 નામ : ઉપમિતિ ભવ પ્રપંચા કથા (ભાગ ૧-૨-૩) અનુવાદક : મોતીચંદ ગીરધરલાલ કાપડીયા પ્રકાશક : ભદ્રકર પ્રકાશન ટ્રસ્ટ, અમદાવાદ E-2 નામ : ઉપમિતિ સારોદ્ધાર (ભાગ ૧-૨-૩) અનુવાદક : મુનિ ક્ષમાસાગરજી મ.સા. પ્રકાશક : વર્ધમાન જૈન તત્ત્વજ્ઞાન પ્રચારક વિદ્યાલય E-3 નામ : આત્માનો વિકાસક્રમ યાને મહામોહનો પરાજય લેખક : આ. કેસરસૂરિ મ.સા. પ્રકાશક : મુકિતચંદ્ર શ્રમણ આરાધના કેન્દ્ર / ગુરૂ રામચંદ્ર પ્રકાશન સમિતિ (આ પુસ્તક “ આપણા સહુની આત્મકથા” આ નામથી પણ પ્રકાશિત થઈ છે. પ્રકાશક : પંચ પ્રસ્થાન પુણ્યસ્મૃતિ પ્રકાશન) E-4 નામ : હે પ્રભુ ! આ છે મારા ભવની વ્યથા લેખક : આ. ભદ્રકરસૂરિ મ. પ્રકાશક : આચાર્ય શ્રી ભદ્રકરસૂરીશ્વરજી મારક ટ્રસ્ટ, અમદાવાદ (આ પુસ્તક ગુજરાતી અને અંગ્રેજી બે ભાષામાં ઉપલબ્ધ છે.) રીડ પાઈs »

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100