Book Title: Vanchan Andolan
Author(s): Jagacchandrasuri
Publisher: Govalia Tank Jain Sangh Mumbai

View full book text
Previous | Next

Page 41
________________ F-5 નામ : જૈન ફિલોસોફી એન્ડ રિલીજીયન (અંગ્રેજી) લેખક : મુનિશ્રી ન્યાયવિજયજી મ. અનુવાદક : નગીન જી. શાહ પ્રકાશક : મોતીલાલ બનારસીદાસ પબ્લીશર્સ (ઉપરના ગુજરાતી ગ્રંથનો અંગ્રેજી અનુવાદ) F-6 નામ : જૈન ધર્મ દર્શન (હિન્દી) લેખક : મોહનલાલ મહેતા પ્રકાશક : પાર્શ્વનાથ વિદ્યાશ્રમ શોધ સંસ્થાન (જૈન ધર્મ દર્શનના સિદ્ધાંતોને સચોટ રીતે સમજાવતું પુસ્તક) F-7 નામઃ જૈન ધર્મ દર્શન (ગુજરાતી) લેખક : મોહનલાલ મહેતા અનુવાદક : નગીન જી. શાહ પ્રકાશક : ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટ, પાલીતાણા (જૈન ધર્મ દર્શનના સિદ્ધાંતોને સચોટ રીતે સમજાવતું પુસ્તક) F-8 નામ : જૈન દર્શન : સિદ્ધાંતો અને પરિચય (ભાગ ૧-૨) સંપાદક : મુનિ શ્રી કુશલચંદ્રવિજયજી મ.સા. પ્રકાશક : શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટ, પાલીતાણા (જૈન ધર્મ અને દર્શનના સિદ્ધાંતો સરળતાથી સમજાવી તેનું પાલન કેવી રીતે કરવું તે દર્શાવતું પુસ્તક ) F-9 નામ : આર્હત ધર્મ પ્રકાશ (જૈન ધર્મ) લેખક : મુનિ શ્રી કીર્તિવિજયજી : પ્રકાશક : લબ્ધિસૂરીશ્વરજી જ્ઞાનમંદિર, દાદર (જૈન ધર્મના સારને સરળ - સચોટ ભાષામાં સમજાવતું આ પુસ્તક ગુજરાતી-હિન્દી અને અંગ્રેજી ઉપરાંત અન્ય પણ ચાર ભારતીય ભાષાઓમાં પ્રકાશિત થયું છે.) F-10 નામ : અનેકાન્તવાદ (અંગ્રેજી) પ્રકાશક : જૈન આત્માનંદ સભા (જૈન દર્શનના મહત્વના સિદ્ધાન્ત ‘અનેકાન્ત' ઉપર પ્રકાશ પાથરતું પુસ્તક) રીડર્સ માઈક 39

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100