________________
F-5 નામ : જૈન ફિલોસોફી એન્ડ રિલીજીયન (અંગ્રેજી) લેખક : મુનિશ્રી ન્યાયવિજયજી મ. અનુવાદક : નગીન જી. શાહ પ્રકાશક : મોતીલાલ બનારસીદાસ પબ્લીશર્સ (ઉપરના ગુજરાતી ગ્રંથનો અંગ્રેજી અનુવાદ)
F-6 નામ : જૈન ધર્મ દર્શન (હિન્દી)
લેખક : મોહનલાલ મહેતા
પ્રકાશક : પાર્શ્વનાથ વિદ્યાશ્રમ શોધ સંસ્થાન
(જૈન ધર્મ દર્શનના સિદ્ધાંતોને સચોટ રીતે સમજાવતું પુસ્તક)
F-7 નામઃ જૈન ધર્મ દર્શન (ગુજરાતી) લેખક : મોહનલાલ મહેતા
અનુવાદક : નગીન જી. શાહ
પ્રકાશક : ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટ, પાલીતાણા (જૈન ધર્મ દર્શનના સિદ્ધાંતોને સચોટ રીતે સમજાવતું પુસ્તક)
F-8 નામ : જૈન દર્શન : સિદ્ધાંતો અને પરિચય (ભાગ ૧-૨) સંપાદક : મુનિ શ્રી કુશલચંદ્રવિજયજી મ.સા.
પ્રકાશક : શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટ, પાલીતાણા (જૈન ધર્મ અને દર્શનના સિદ્ધાંતો સરળતાથી સમજાવી તેનું પાલન કેવી રીતે કરવું તે દર્શાવતું પુસ્તક )
F-9 નામ : આર્હત ધર્મ પ્રકાશ (જૈન ધર્મ)
લેખક : મુનિ શ્રી કીર્તિવિજયજી
:
પ્રકાશક : લબ્ધિસૂરીશ્વરજી જ્ઞાનમંદિર, દાદર
(જૈન ધર્મના સારને સરળ - સચોટ ભાષામાં સમજાવતું આ પુસ્તક ગુજરાતી-હિન્દી અને અંગ્રેજી ઉપરાંત અન્ય પણ ચાર ભારતીય ભાષાઓમાં પ્રકાશિત થયું છે.)
F-10 નામ : અનેકાન્તવાદ (અંગ્રેજી) પ્રકાશક : જૈન આત્માનંદ સભા
(જૈન દર્શનના મહત્વના સિદ્ધાન્ત ‘અનેકાન્ત' ઉપર પ્રકાશ પાથરતું પુસ્તક)
રીડર્સ માઈક
39