________________
F-11 નામ : આત્માનો વિકાસક્રમ લેખક : મુનિ શ્રી સંયમકીતિવિજયજી મ.સા. પ્રકાશક : સમ્યગુજ્ઞાન પ્રચારક સમિતિ, અમદાવાદ (આત્માની નિગોદથી મોક્ષ સુધીની યાત્રા વર્ણવતા આ પુસ્તકમાં ૧૪ ગુણસ્થાનક, આઠ યોગદ્રષ્ટિ વગેરે અનેક વિષયોને આવરી લેવાયા છે)
F-12 નામ : તત્ત્વજ્ઞાન પ્રવેશિકા (ગુજરાતી | હિન્દી) લેખક : આ.શ્રી કલાપૂર્ણસૂરિ મ.સા. પ્રકાશક : જૈન શ્વે.મૂ.પૂ.તપાગચ્છ સંઘ, ધ્રાંગધ્રા (બાળકો માટે જૈન તત્ત્વજ્ઞાનમાં પ્રવેશ કરવા માટે સરસ પાઠયપુસ્તક)
F-13 નામ: જૈન તત્ત્વજ્ઞાન ચિત્રાવલિ પ્રકાશ લેખક : આ.શ્રી ભુવનભાનુસૂરિ મ.સા. પ્રકાશક : ભારતીય પ્રાચ્યતત્ત્વ પ્રકાશન સમિતિ (બાળકો માટે જૈન તત્ત્વજ્ઞાનમાં પ્રવેશ કરવા માટે સરસ પાઠયપુસ્તક)
F-14 નામ : જિનતત્ત્વ લેખક : રમણલાલ ચી. શાહ પ્રકાશક : મુંબઈ જૈન યુવક પરિષદ (જૈન ધર્મના પારિભાષિક શબ્દો ઉપર સરળભાષામાં વિવેચન. નૂતનજિજ્ઞાસુઓ માટે અત્યંત ઉપયોગી પુસ્તક)
F-15 નામ : જૈન ધર્મનું હાર્દ લેખક : ચંદ્રહાસ ત્રિવેદી પ્રકાશક : હિના પબ્લિકેશન્સ (તમારે સરળ ભાષામાં જૈન ધર્મના મૂળ હાર્દને સમજવું છે ? આ પુસ્તક તમારા માટે ઉપયોગી થશે.)
વાંચના આંદોલના
જેમ તલવારને તેનું તેજ (ધાર) બનાવી રાખવા માટે
પત્થરની જરૂરત હોય છે. તે જ રીતે મગજને પુસ્તકોની જરૂરત હોય છે.
-જોર્જ આર.આર. માર્ટિન
કે