________________
સાવનાત્મક ગ્રંથો ભાવનાત્મક ગ્રંથો ભાવનાત્મક ગ્રંથો ભાવનાત્મક ગ્રંથો ભાવનાત્મક
메디미 미리 메디에 미리 메디 이리) 메디 미리 메디
|ાવનાત્મક ગ્રંથો ભાવનાલાક ગ્રંથો ભાવનાત્મક ગ્રંથો ભાવનાત્મક ગ્રંથો ભાવનાત્મક
G
디리디리 메디 ચોથા વો ભાષાના તાવનાત્તાક ખેંચો બાપના હાક ચો બાવનજીક ગ્રંથો પાવનાત્મક ગ્રંથો ભાવનાસાકા માવનાાક ગ્રંથો ભાવના ભાવના
ગ્રંથો ભાવનાત્મક
ભાવનાત્મક ગ્રંથો ભાવનાત્મક ગ્રંથ ભાવનાત્મક ગ્રંથો ભાવનાત્મક ગ્રંથો ભાવનાત્મક ગ્રંથો ખાવનાત્મક ગ્રંથો ભાવનાત્મક ગ્રંથો ભા ભાવનાત્મક ગ્રંથો ભાવનાત્મક ગ્રંથો ભાવકો ભાવનાત્મક ગ્રંથો ભાવનાત્મક ગ્રંથો ભાવનાત્મક ગ્રંથો ભાવનાત્મક ગ્રંથો ભાવનાત્મક ો ભાવનાત્મક ગ્રંથો ભાવનાત્મક ગ્રંથો
ગ્રંથો તો ભાવનાત્મક ગ્રંથો ભાવનાત્મક ધો
સાધકજીવનનો પ્રાણ પરિણતિ છે. પરિણતિના આધારે જ બાહ્ય અનુષ્ઠાનોનું પણ મહત્ત્વ આંકી શકાય છે. પરિણતિને ઉંચકવા માટે નીચેના ગ્રંથો ઉપયોગી છે.
G-1 નામ : શાંતસુધારસ
વિવેચક : મોતીચંદ ગીરધરલાલ કાપડીયા
પ્રકાશક : શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ
(અનિત્યાદિ બાર ભાવનાઓ અને મૈત્રી આદિ ચાર ભાવના આમ કુલ સોળ ભાવનાઓનું રસઝરતું વિવેચન પ્રસ્તુત ગ્રંથમાં છે. આ એક જ પુસ્તકને બરાબર વાંચવા-સમજવામાં આવે તો મન કાબૂ બહાર જાય નહી. મનને જીતવાનો અમોઘ ઉપાય એટલે પ્રસ્તુત ગ્રંથ)
G-2 નામ : શાંત સુધારસ (ભાગ ૧ થી ૩)
વિવેચક : ભદ્રગુપ્તસૂરિજી મ.સા.
પ્રકાશક : વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ
(શાંતસુધારસ પર આચાર્યશ્રી એ કરેલા રસાળ વિવેચનનો સંગ્રહ)
G-3 નામ : અધ્યાત્મકલ્પદ્રુમ
વિવેચક : મોતીચંદ ગીરધરલાલ કાપડીયા
પ્રકાશક : શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ
(અધ્યાત્મભાવને ખીલવવા માટે આ ગ્રંથ કલ્પવૃક્ષ સમાન છે. આ ગ્રંથનું વાંચન થયા પછી અધ્યાત્મભાવ ખીલ્યા વગર રહે નહી.)
G-4 નામ : જ્ઞાનસાર
લેખક : ભદ્રગુપ્તસૂરિ મ.સા. (પ્રિયદર્શન)
પ્રકાશક : વિશ્વ કલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ/શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા (ઉપાધ્યાય યશોવિજયજી મહારાજાએ પોતાના જ્ઞાનનો બધો સાર આ
રીડર્સ ગાઈડ
41