SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથમાં ઠાલવી દીધો છે. મોક્ષમાર્ગના પથિક માટે માર્ગદર્શકની ભૂમિકા નિભાવે તેવો ગ્રંથ. સાથે શ્રી પ્રિયદર્શનનું સરળ વિવેચન સામાન્ય વાચકો માટે પણ ઉપયોગી બની રહે તેવું છે.) G-5 નામ : જ્ઞાનસાર વિવેચક : ભદ્રકરસૂરીશ્વરજી મ.સા. પ્રકાશક : આચાર્ય ભદ્રકરસૂરીશ્વરજી સમાધિધામ ટ્રસ્ટ (પૂજય આચાર્ય શ્રી છેલ્લી શતાબ્દિના અચ્છા સાધક હતા. તેમણે કરેલું જ્ઞાનસારનું વિવેચન વાચકોને અલગ જ ભાવધારામાં લઈ જશે.) G-6: નામ : પ્રશમરતિ લેખક : ભદ્રગુપ્તસૂરિ મ.સા. (પ્રિયદર્શન) પ્રકાશક : વિશ્વ કલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ/શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર-કોબા (પ્રશમ એટલે સમતાનો પ્રકર્ષ અને રતિ એટલે ગમો. પ્રશમરતિ ગ્રંથના વાંચન પછી હૃદયમાં સમતાનો આનંદ ન પ્રસરે તો જ નવાઈ). G-7 નામ : પંચસૂત્ર વિવેચક : આ. રાજશેખરસૂરીશ્વરજી મ.સા. પ્રકાશક : અરિહંત આરાધક ટ્રસ્ટ, ભિવંડી (આ સૂત્ર સંસારના સ્વરૂપ સમજાવી વૈરાગ્ય, દીક્ષા અને મુકિત સુધીની યાત્રાનું સંપૂર્ણ માર્ગદર્શન આપે છે.) G-8 નામ : ભાવના ભવનાશિની લેખક : આ. રાજશેખરસૂરીશ્વરજી મ.સા. પ્રકાશક : અરિહંત આરાધક ટ્રસ્ટ, ભિવંડી (૧ર ભાવનાઓનું હૃદયસ્પર્શી વિવેચન. મનની શાંતિ જોઈએ છે? વાંચી લો આ પુસ્તક) ઘાંચના અાંદોલન પુસ્તકો બહ્માંડને આત્મા આપે છે, મગજને પાંખ આપે છે, કલ્પનાઓને ઉડાન આપે છે, અને જીવનને સઘળું આપે છે.
SR No.009257
Book TitleVanchan Andolan
Original Sutra AuthorN/A
AuthorJagacchandrasuri
PublisherGovalia Tank Jain Sangh Mumbai
Publication Year2015
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy