SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ F જેન તત્વજ્ઞાન T] LITTLEllT[ HIS SI ] TILLIUI EDUી | TLG[] ||રાક UPI] | ST TELEVEL પs IlINE TESTITUT] પુરા Ujો| o dira sild Ones 149CD UC clasilo N25 Jan | | ri[LEાન [cપણuiFો જેના કાન પિરા aiFn r rlTGIT NUE diણો ( જૈન ધર્મને જીવનમાં આત્મસાત્ કરવા માટે જૈન ધર્મ અને દર્શનના સિદ્ધાંતોને સમજવા અત્યંત જરૂરી છે. તે સિદ્ધાંતોને સંક્ષેપમાં સમજાવતા ગ્રંથોની સૂચિ અહીં પ્રસ્તુત છે. F-1 નામ : તત્ત્વાર્થાધિગમ સૂત્ર (ગુજરાતી વિવેચન) વિવેચક : આ. રાજશેખરસૂરિ મ. પ્રકાશક : અરિહંત આરાધક ટ્રસ્ટ, ભિવંડી (જૈન ધર્મના પ્રત્યેક સંપ્રદાયોને માન્ય આ ગ્રંથ જૈનદર્શનને સમજવા માટે મહત્ત્વપૂર્ણ ગણાય છે.) F-2 નામ : આહતદર્શન દીપિકા લેખક : પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડીયા સંપાદક : આ. શ્રી જગચંદ્રસૂરીશ્વરજી મ.સા. પ્રકાશક : આ. સૂરેન્દ્રસૂરીશ્વરજી જૈન તત્ત્વજ્ઞાનશાળા (નવતત્ત્વનું અત્યંત વિસ્તારથી વિવેચન, અનેકાનેક શાસ્ત્રપાઠોથી ભરપૂર ગ્રંથ). F-3 નામ : પ્રવચન કિરણાવલી (ભાગ-૧-૨) લેખક : આ. પદ્મસૂરિજી મ.સા. પ્રકાશક : જૈન ધર્મ પ્રસારક સભા (૪૫ આગમો શ્રાવકો વાંચી ન શકે, પરંતુ આ પુસ્તક દ્વારા આગમોમાં કયા વિષયો ચર્ચાયા છે તેની ઝાંખી અવશ્ય કરી શકે.) ઘાંચના આંદોલન F-4 નામ : જૈન દર્શન (ગુજરાતી/હિન્દી) લેખક : મુનિ શ્રી ન્યાયવિજયજી પ્રકાશક : હૈમચંદ્રાચાર્ય જૈન સભા (જૈન ધર્મના સિદ્ધાંતો અને આચરણ-બંને વિષયોની સામાન્ય વાચકોને ભારે ન લાગે તે રીતે વિશદ છણાવટ આ ગ્રંથમાં છે.) 38
SR No.009257
Book TitleVanchan Andolan
Original Sutra AuthorN/A
AuthorJagacchandrasuri
PublisherGovalia Tank Jain Sangh Mumbai
Publication Year2015
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy