Book Title: Vairagyadi Prakaran Sangraha Tatha Smaranadi Sangraha
Author(s): Nagardas Pragjibhai Mehta
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
जणणी जायई जाया, जाया माया पिया य पुत्तो य । अणवत्था संसारे, कम्मवसा सव्व जीवाणं ॥ २२ ॥ સંસારમાં કર્મના વશથી સર્વ ની અવસ્થા એટલે એક જાતની સ્થિતિ નથી રહેતી. જેમ કે, માતા ભવાંતરે સ્ત્રી રૂપે, સ્ત્રી માતા રૂપે, પિતા પુત્ર રૂપે અને પુત્ર પિતા રૂપે થાય છે. ()
મનુષ્યવ્રુત્તન્ न सा जाईन सा जोणी, न ते ठाणं न तं कुलं, न जाया न मुआ जत्थ, सव्वे जीवा अणंतसो ॥ २३ ॥
જ્યાં સર્વ જ અનંતીવાર નથી ઉત્પન્ન થયા અને નથી મરણ પામ્યા, એવી કોઈ પણ જાતિ નથી, એનિ નથી, સ્થાન નથી અને કુળ પણ નથી. અર્થાત્ સર્વ જીવેને પૂર્વે કહેલાં સ્થાનક અનંતીવાર થયા છે. (ર૩)
માથરમ્ तं किंपि नत्थि ठाणं, लोए वालग्ग कोडिमित्तंपि । વત્યિ જ નવા વદૂષો, મુદ્દે સુરત પાંપ વત્તા ૨૪
જે સ્થાનમાં સુખ દુઃખની પરંપરાને ઘણીવાર નથી પામ્યા. તેવું કઈ પણ લોકમાં કિંચિત્ માત્ર સ્થાનક નથી. અર્થાત્ આ જીવ સર્વ સ્થાનકમાં જઈ આવ્યો છે. (૨૪) सव्वाओ रिद्धीओ, पत्ता सव्वेवि सयण संबंधा। संसारे तो विरमसु, तत्तो जइ मुणसि अप्पाणं ॥ २५ ॥
હે આત્મન ! તું સંસારમાં સર્વ અદ્ધિ અને સર્વ