Book Title: Unda Akashma Author(s): Atmadarshanvijay Publisher: Diwakar Prakashan View full book textPage 8
________________ Se999999999999 DODOCOLOCOCO00000 ©) (છો ઓ ! નોનવેજીઓ !! મોઢામાં પડેલું એક નાનકડું ચાંદુ પણ રાડ પડાવી હેતું હોય ... કે કાંટો નીકળી ગયા પછી, તેનો મૂઢ માર (ઘા) પણ સહન થઈ શકતો ન હોય , તો કૂરતાથી કતલ ચલાવાયેલા પ્રાણી-માંસને આરોગીને ઉના લ્હાય જેવા નીકળેલા તે પ્રાણીઓનાં નીસાસા... અને સીસકારા ... જીવનને શું ખરેખર ! સુખી કરી શકશે ખરા ....? | વિચારજો ....... !! ભાવી તો ભયંકર છેજ, પણ વર્તમાનનું જીવન પણ આરોગ્ય માટે ભારે જોખમમાં મૂકી રહ્યા જિહ્વાને ધિક્કાર............પરના પ્રાણ હરાવતી બુદ્ધિને ધિક્કાર..............હિંસક કામ કરાવતી શરીરને ધિક્કાર..............પ્રાણીના અવયવ જમે ચક્ષુને ધિક્કાર ............... માંસાહાર જોવો ગમે. Jain Education International For Private Pagesonal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64