________________
મુનિ શ્રી સુયશચંદ્રવિજયજીએ પણ પ્રૂફ જોવામાં મદદ કરી તો મુનિ શ્રી કલ્પચંદ્રવિજયજીએ ભક્તિ વૈયાવચ્ચમાં કોઈ ખામી રાખી નથી. સહવર્તી પં. શ્રી સ્થૂલિભદ્રવિજયજી મ., પં. શ્રી પુષ્પચંદ્રવિજયજી મ., પં. શ્રી કૈલાસચંદ્રવિજયજી મ., પં. શ્રી રાજચંદ્રવિજયજી મ., ગણિ શ્રી પ્રશમચંદ્રવિજયજી મ., પ્ર. શ્રી કલ્યાણચંદ્રવિજયજી મ., મુનિ શ્રી અમરચંદ્ર—સુધર્મચંદ્ર-શશીચંદ્ર
સમકિતચંદ્ર—પ્રિયચંદ્ર—સંધચંદ્ર—સિદ્ધચંદ્ર—શ્રેયચંદ્ર—શ્રુતચંદ્ર–નિરાગચંદ્ર— ઋષભચંદ્ર—સંયમચંદ્ર—સત્યચંદ્ર—સુજશચંદ્ર—સુનયચંદ્ર—ભક્તિચંદ્રવિજયજી મ.સા. એ યથાસમય યથાશક્ય સહાયતા કરી છે.
અંતે ‘જિન ઉત્તમગુણ ગાવાતા, ગુણ આવે નિજ અંગ' એ પંક્તિને સાર્થક બનાવતા આપણે બધા જલ્દીમાં જલ્દી મોક્ષ સુખના સ્વામી બનીએ એ જ અભ્યર્થના.
વિ.સં. ૨૦૬૪, માગશર વદ-૧ (પ.પૂ. જિનશાસન શણગાર આચાર્ય શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા.નો ૬૫મો દીક્ષા દિવસ)
Jain Educationa International
૧૮
-ગણિ જિનેશચંદ્ર વિજય પ્રસન્નચંદ્ર સ્મૃતિ ભવન તળેટી રોડ, પાલિતાણા
For Personal and Private Use Only
www.jainelibrary.org