________________
१७२
त्रिषष्टिशलाकापुरुषचरित्रम् રસચિકિત્સા અને આગમોના જાણકારો થયા, પરંતુ મરેલા પુત્રોનું તેઓ વડે કાંઈપણ જણાયું નથી, ખરેખર જો ત્રણ
ભુવનમાં તેઓને કાંઈપણ દુર્લભ છે ? ૯૬. માંસ, હાડકાં અને મેદ આદિના સ્થાનભૂત ચામડીથી
ઢંકાયેલા હાલતા ચાલતા સ્મશાનની જેવા મનુષ્યના શરીરમાં
વસવા માટેની જ્યાં બુદ્ધિ છે ત્યાં બીજી કઈ ઈન્દ્રજાળ હોય? ૯૭. પૂર્વના પુન્યથી ભરપુર થવાથી સુખમાં એકાગ્ર મન વડે
વિકાસ પામતો જેઓનો જન્મ પસાર થાય છે, સુકૃતમાં બે ત્રણ દિવસોને આળસુ એવા તેઓ પસાર કરે, પરંતુ સાગરમાં પાણીની જેમ જેઓના હૃદયમાં વળી દુઃખોની સંખ્યા પણ નથી, માયા વગરના તે સરળ જીવો પણ ધર્મ
માટે કેમ સ્પૃહા કરતા નથી ? ૯૮. અતિસુંદર અજિતજિનનું ચરિત્ર અને સગરચક્રીનું પણ ચરિત્ર
હંમેશા મનુષ્યના બે કુંડલની જેમ બે કાનને પવિત્ર કરે. ૯૯. ભવરૂપી સમુદ્રમાં વાડવાગ્નિ જેવા શ્રી સંભવજિનેદ્ર આપની
લક્ષ્મીને માટે (મોક્ષલક્ષ્મીને માટે) થાય, જેનો પ્રતાપ રૂપી મહીમા અધિક વધેલો છે, તે અધિક શક્તિવાળા જળ વડે
પણ શાંત થતો નથી. ૧૦). અગત્યમુનિ સમુદ્રનું પણ બધું પાણી શું પી ગયા છે ?
ફરીવાર પણ શું ઔર્વઋષિની ભૂખની અધિકતા વડે બધું ભસ્મ થઈ ગયું? ખરેખર શું વાદળો ગયા નથી? અથવા તેને ખેંચી લાવવા માટે શું રાજાઓ વડે નીતિનો ત્યાગ કરાયો ? જેથી હમણાં વાદળો વરસતા નથી ? આજે આહાર હાર જેવો છે, (હારની જેમ મોંઘો) રસો પણ વિરસ થયા, દુષ્કાળથી ડરી ગયો હોય તેમ હાથીની
સૂંઢ ઉપરથી મદ નાશ પામ્યો છે. ૧૦૨. સુકાળમાં કે સુખી અવસ્થામાં સુકૃતના ફળની આદતવાળા
૧૦૧. અવરસ થયા,
રમો છે. આની આદતવાળા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org