________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
કણિયાને અન્ન, વિજળી આ અગ્નિકા સંસારી જીવના
ભેદ જાણવા. વાયુકાયના ભેદ-આકાશમાં તૃણાદિકના છેડાને ભમાવનાર ઉદ્દબ્રામ
કવાયુ, નીચો પડતો હોય તે ઉત્કલિક વાયુ. વટાળિયે, કે કાળે મોટો વાયરે થાય તે મહાવાયુ, હળવે હળવે થાય તે શુદ્ધ વાયુ, ગુંજારવ કરતો થાય તે મુંજવાયુ, જે બે વાયુના આધારે નરક દેવલે કાદિ રહેલાં છે તે એક ઘનવાયુ અને બીજે
તનુવાયું કહેવાય છે ઈત્યાદિ વાયુકાય જીવના ભેદ છે. વનસ્પતિકાયના ભેદ-વનસ્પતિ બે પ્રકારની છે. ૧ સાધારણ વન
રપતિ, ૨ પ્રત્યેક વનસ્પતિ. ૧ અનંતજીવો વચ્ચે એક શરીર હોય તેને સાધારણ વનસ્પતિ
કહે છે. ૨ એક શરીરમાં એક જીવ હોય તેને પ્રત્યેક કહે છે. ૧ સાધારણ વનસ્પતિના ભેદ-સુરણાદિ સર્વ જાતના કંદ, બાહેર
નીકળેલા અંકુરા, સર્વ જાતિની કુંપલ, પંચવણ શેવાળ, વર્ષાકાળમાં છત્રના આકારે પૃથ્વીમાંથી નીકળે છે તે ભૂમિકા, લીલું આદુ, લીલી હળદર, લીલો કચરે એ ત્રણને આકત્રિક કહે છે, ગાજર, મેચ, વઘુલે, (શાક ભેદ), થેગ, પલંકાની ભાજી, સર્વ કમળ ફળ, જેની ગૂઢ શિરા હોય તે, શણાદિકના પાંદડાં, જોરનાં પાંદડાં, શેહરની સર્વ જાતિ, કાંટાલ, ખુરશાણી, કુઆરી, ગુગળ, ગળો, છેદ્યાં છતાં વાવ્યાથી ફરી ઉગનાર એ સર્વે સાધારણ વનસ્પતિ વા અનંતકાય કહીએ. એ સાધારણનું ભક્ષણ કરવાથી મહા પાપ થાય છે માટે તેનું ભક્ષણ કરવું નહીં.
For Private And Personal Use Only