________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૫
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાણુવા. દશમા શબ્દ તે અત્યંત વિદ્યાપાદ દુઃખકારી શબ્દના પુદ્દગળ હોય. એ પ્રકારે નારીને પુહૂળ પરિણમે. ભલા કરતાં ભૂંડા પરિણમે. વૈમાનિક દેવતાના હાથના સ્પર્શથકી પશુ નારકીને અત્યંત દુઃખ હાય.
સમસ્ત અઢી દ્વીપનાં અન્ન તથા ધૃત આપીએ તેાપણુ નારકી છવાની ભૂખ મટે નહીં એવી ક્ષુધાવેદના હાય.
સમસ્ત સમુદ્ર, નદી, તળાવ વગેરેના પાણી નારકીછવાને પાઇએ તાપણુ નારકોનું ગળું, તાળવું તથા હાઠ સૂકાતાં રહે નહીં એવી તૃષાવેદના છે.
છરી, કરવતે કરી ણુતાં પણ તેની ખસની ખંજવાળ મટે નહીં. નારકીના જીવ સદા પરવશ રહે. અહીંયાં રહેનારા પુરૂષો કરતાં પણ અનતગુણા વર સર્વદા ાય. શરીરે દાહ અત્યંત હાય નવમેા ભય અને દશમા શાક એ એ મનુષ્ય કરતાં અનંતગુણા હાય, અને નારકીના જીવાને વિભગજ્ઞાન પણ દુ:ખદાઈ છે.
પરમાધામી પણ નારાને ભાલા, શસ્ત્ર, તલવાર, તીર દેખાડી અત્યંત દુઃખ આપે છે.
અન્યાત્યવેદના નારકોના બે ભેદ છે. ૧ મિથ્યાદષ્ટિ, ૨ સગષ્ટિ. ત્યાં જેમ ભીલ તથા વણજારાને કૂતરા ખીજા કૂતરાને દેખી અત્યંત ક્રોધ પામી સામે લડવા આવે અને નખે તથા દાંતે કરી યુદ્ધ કરે, તેમ મિથ્યાત્વી નારકી જે હાય તે પણ વિભગજ્ઞાને કરી ખીજા નારકીને દૂર થકી આવતા દેખી ક્રોધે કરી અત્યંત રૌદ્ર એવુ` વૈક્રિયપ કરે, અને પોતપોતાના નરકાવાસાને વિષે પૃથ્વીના સ્વભાવાત્પન્ન હથીઆર વા નવાં વિધુર્યાં એવાં ત્રિશૂલ અને ભાલા પ્રમુખ વા હાથ, પગ,
For Private And Personal Use Only