________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अयि अनंता जीवा, जेहिं न पत्तो तसाइपरिणामो; उप्पज्जेति चर्यत य, पुण्णोवि तथ्येव तथ्येव.
અનંતા જવ એવા છે કે જે જીવે ત્રસાદિક પાઁય પામ્યા નથી. અને જે ફરી ફરી ત્યાં નિગેાદના નિગેાદમાંજ ઉપજે છે, તે ચવે છે એટલે તે નિગોદમાંહેજ ઉપજે છે અને નિગેાદમાંહુજ મરણુ પામે છે. ત્યાંના ત્યાંજ રહે છે,
જેવારે મેહના ઉદય તીવ્ર વિષયાભિલાષ
મૈથુનપરિણામ હાય અને ઘણીજ અશાતાવેદનીએ પરાભવ્યેા આટ્ટ હટ્ટ ચિંતવે તેવારે એવા પરિણામે વા સત્તાએ કરી એકેદ્રિયપણાનું કર્મ બંધાય તેથી જીવ એકેન્દ્રિય થાય
હવે તિર્યંચમાં કો જીવ જાય તે કહે છે.—Àકેદ્રિય, એ ઈદ્રિય, વેન્દ્રિય, ચૌરિદ્રિય તથા સ`ખ્યાતા વધુ યુવાળા પંચેય તિર્યંચ અને સખ્યાતા વર્ષ આયુવાળા મનુષ્ય એટલા સ્થાનકના જીવ મરણ પામીને એકદ્રિય, એ દ્રિય, તે દ્રિય, ચૌરિદ્રિય, ને પંચેયિ તિર્યંચ માંહે ઉપજે. વળી ભુવનપતિ, વ્યંતર, યેતિષી ને સોધમ, ઇશાન એ એ કલ્પવાસી દેવતા મરણ પાનીને પર્યાપ્ત! સખ્યાતા વર્ષે આયુવાળા ગતિર્યંચમાંહે ઉપજે, વળી પર્યાપ્તા બદર પૃથ્વીકાય અને
કાયમાંડે પણ ઉપજે. વળી પર્યાપ્તા પ્રત્યેક વનસ્પતિમાંહું પણ ઉપજે. સનત કુમારથી માંડીને સહસ્રાર સુધીના દેવતા તથા નારકી ચવીને પર્યાપ્તા સખ્યાતા આયુષ્યવાળા ગર્ભુજ તિર્યંચમાં જાય, પશુ ખીજી જાતના તિર્યંચમાંહે ન જાય.
સંખ્યાતા આયુષ્યવાળા પંચેદ્રિય તિયચ મરીને એક મેાક્ષ વિના
For Private And Personal Use Only