Book Title: Tattvavichar
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 122
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧ ૪ તીર્થંકરને કેવળજ્ઞાન ઉપન્યા પહેલાં જે મેક્ષે ગયા તેને અતી સિદ્ધ કહે છે. પ ગૃહસ્થના વેશે રહ્યા થકા મેક્ષે ગયા તેને ગૃહલિંગસિદ્ધ કહે છે. ૬ યાગી, સન્યાસી, તાપસ પ્રમુખના વેશે મેાક્ષે ગયા તેને અન્ય લિંગસિદ્ધ કહે છે. ૭ જૈનસાધુના વેષે મેક્ષે ગયા તેને લિંગસિદ્ધ કહે છે. ૮ સ્ત્રીવેદપણું પામીને મેક્ષે ગયા તેને સ્ત્રીલિંગસિદ્ધ કહે છે. ૯ પુરૂષવેદપણું પામીને મેક્ષે ગયા તેને પુલિંગ સિદ્ધ કહે છે. ૧૦ કૃત્રિમ નપુંસકવેપણુ પામીને માક્ષે ગયા તેને નપુંસકલિંગ સિદ્ધ કહે છે. ૧૧ કાઇ પદાર્થ દેખીને એટલે આવપ્રત્યય દેખી પ્રતિભેાધ પામ્યા ચકા ચારિત્ર લેઇ મેક્ષે ગયા તેને પ્રત્યેકબુદ્ધસિદ્ધ કહે છે, ૧૨ ગુરૂના ઉપદેશ વિના પેાતાની મેળે જાતિસ્મરાદિકે કરી પ્રતિઆધ પામી માક્ષે ગયા તેને સ્વયુદ્ધસિદ્ધ કહે છે. ૧ ગુરૃના ઉપદેશ સાંભળી વૈરાગ્ય પામી મેક્ષે ગયા તેને મુન્ન ખેધિતસિદ્ધ કહે છે. . ૧૪ એક સમયમાં એક મેાસે ગયા તેને એકસિદ્ધ કહે છે ૧૧ એક સમયમાં અનેક (ત્રણ!) મેક્ષે ગયા તેને અનેકસિદ્ધ કહે છે. તીર્થસિદ્ધ અને અતી સિદ્ધમાં ખીજા તેર ભેદના સમાવેશ થાય છે તે પણ વિશેષ દેખાડવા પંદર ભેદ કહ્યા છે. જિનસિંહ ઋષભાદિક તીર્થંકર જાણવા. ઓજસિદ્ધ પુંડરિક પ્રમુખ ણુધર જાણુવા. ગણધરભગવાન તે તીર્થસિદ્ધ જાણવા, મરૂદેવીમાતા અતીર્થંસિદ્ધુ જાણવા. ભરતચક્રવર્તી પ્રમુખ ગ્રહસ્થલિંગે સદ્ધ થયા. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 120 121 122 123 124 125 126