Book Title: Tattvavichar
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તાસ પાટપરંપરા, રવિસાગર ગુરૂરાય; સુખસાગરજી તાસ શિષ્ય, જગમાં કીર્તિ ગવાય. તસ પદપંકજ ભૂંગસમ, બાળકસમ હિતલાય; બુદ્ધિસાગર વિચ, ગ્રંથ અતિ હિતદાય, ન્યાયસાગરના કહેણથી, કીધો એહ પ્રયાસ; પરેપકારી ગ્રંથ એ, આપે શિવપુર વાસ. વકીલ મેહનલાલભાઈ, રચતાં કીધી રહાય; સકળ સંઘનાં કારણે, રચના એ સુખદાય. સંવત ઓગણેશ ઉપરે, અઠ્ઠાવનની સાલ; અશાડશદિ ત્રીજ દિન, પૂર્ણ ગ્રંથ સુરસાલ. શાંતિનાથ સમરી મુદા, કીધો ગ્રંથ પ્રયાસ; પૃથ્વી પેઠે સ્થિર થઈ, પૂર સહુની આશ. इत्येवं श्री शांतिः शांतिः शांतिः વિ. સં. ૧૯૫૮ અષાડ સુદ
મુ. પાદરા લે. બુદ્ધિસાગર,
સમાપ્ત.
For Private And Personal Use Only

Page Navigation
1 ... 123 124 125 126