Book Title: Tattvavichar
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 120
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ કરી ત્રણ ભાગ અવટાવીએ અને એક ભાગ રહે તે ચૌઠાણિયો અત્યંત કટુતમ કહીએ. એજ રીતે શુભ પ્રકૃતિને વિષે શેલડીને મધુર રસ પણ જાણી લેવા. ૪ પ્રદેશબંધ ૧ ઔદારિક, ૨ વૈક્રિય, ૩ આહારક, ૪ તૈજસ, ૫ ભાષા૬ શ્વાસોચ્છવાસ, ૭ મન, ૮ કાશ્મણ, એ આઠ જાતિની કમવર્ગણ છે. સમાન પ્રાદેશિક સ્કંધ અનંતા મળે તે વારે એક વગણું થાય. તેવી સર્વ જંતિની સમય સમયને વિષે જીવ અનંતી વર્ગણ ગ્રહે છે. એ આઠે વગણું મહેલી ઉપલી ઉપલી વર્ગનું અનુક્રમે એક બીજાથી સૂક્ષ્મ સૂમ જાણવી, અને અનતે અને તે પ્રદેશ અધિક જાણવી. તેની ક્ષેત્રાવગાહના અલ્પ અલ્પ જાણવી. સર્વને અવગાહના અંગુલને અસંખ્યાતમો ભાગ હોય પણ પહેલીથી બીજી વગણને અસંખ્યાત ભાગ છે જાણુ. એ આઠ વર્ગમાંની પહેલી ચાર વર્ગણ આઠ સ્પર્શ યુક્ત હોય; દષ્ટિયે ગોચર આવે અને આગલી ચાર દષ્ટિ અગોચર સૂક્ષ્મ પરિણામ, માટે તેના છેલ્લા ૧ શીત, ૨ ઉગણ, ૩ રૂક્ષ અને ૪ સ્નિગ્ધ, એ ચાર ફરસ હોય. બંધ બે પ્રકારે છે. આત્માના પ્રદેશ સાથે કર્મયુદ્દગળનું માહોમાંહે જે ક્ષીર નીરની પેઠે મળવું તે દ્રવ્યબંધ અને જે આત્માના શુભાશુભ પરિણામે કરી અષ્ટ પ્રકારે કર્મ બંધાય તે ભાવબંધ જાણુ. મેક્ષત. મોક્ષતત્ત્વના નવ ભેદ કહે છે. ૧ મોક્ષને વિષે છતા પદની પ્રરૂપણ તે ગતિ પ્રમુખ માગંણાકા રને વિષે સિહની સત્તાનું નિરૂપણ કરવું એટલે ચાર ભાગ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 118 119 120 121 122 123 124 125 126