________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૮૬
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રણ ગુપ્તિ.
૧ મનનું ગોપન કરવું ( વશ રાખવું ) તેને મનેાપ્તિ કહે છે.
૨ વચનનું ગેાપન કરવું તેને વચનપ્તિ કહે છે. ૩ કાયાનુ ગેાપન કરવું તેને કાયમુર્ત્તિ કહે છે. માવીસ પરિસહુ,
કની નિર્જરા કરવાને અર્થે દુ:ખાતે સમસ્ત પ્રકારે સહન કરવાં તેને રિસહ કહે છે,
૧ ક્ષુધાપરિસહ-ક્ષુધા એટલે ભૂખ, તેથકી થનારી જે વેદના તેને સહન કરવી તેને ક્ષુધારિસ કહે છે. એ વેદના બીજી સમસ્ત વેદનાએચો અધિક છે. વા: વુદ્દાસમી વૈષના નગ્ધિ, ભાવાર્થ –ક્ષુધા સમાન વેદના કાઇ નથી, ગમે તેટલી ભુખ લાગે તાપણુ સાધુ અનેષણોય આહાર વહારે નહીં. ક્ષુધા સહન કરવી અત્યંત દુર્લભ છે માટે સર્વ પરિસહેામાં પ્રથમ ગણ્યા છે. ૨ પિપાસારિસહ—પાણી પીવાની ઇચ્છાને સહન કરવી તેને પિપાસારિસહ કહે છે, તૃષા લાગે તે પણ ચંડુ પાણી પીવાની ઈચ્છા સાધુમહારાજ કરે નહીં, પરંતુ સમ્યક્તિરામે તૃષા
સહન કરે.
૩ શીત પરિસહ——તે ક્ષુધા તથા તૃષાયે માટે ત્રીજો શીતપરિસહ ગણ્યા છે.
પીડિતને શીતપણું થાય અત્યંત ઠંડક પડે છતે
રૂડી રીતે સહન કરે પણ અગ્નિની ઇચ્છા કરે નહીં. પરંતુ અલ્પ જીણુ વચ્ચે કરી સમ્યક્ત્રકારે શીત સહન કરે.
૪ ઉષ્ણુપરિસહ——અત્યંત તાપ લાગે તે પણ છત્રની વા લુગડાની છાયાને તથા વીજા પ્રમુખના વાયુને અણવાંછતા થકા સમ્યક્ પરિણામે આતાપના સહન કરે.
For Private And Personal Use Only