________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૮
પરિણમતાં જે અપેક્ષાકારણ હોય અર્થાત સ્થિર રાખવાને જે સહગુણ તેને અધર્માસ્તિકાય કહે છે.
આકાશાસ્તિકાય-કાલોકવ્યાપી શબ્દ, રૂપ, રસ, ગંધ તથા સ્પર્શ રહિત અરૂપી અનંતરદેશી અને સાકર ને દૂધની પેઠે જેનો અવકાશસ્વભાવગુણ તેને આકાશાસ્તિકાય કહે છે. આકાશના બે ભેદ છે. એક કાકાશ, બીજે અલકાકાશ, પુદગળ તથા જીવને આકાશાસ્તિકાય તે અવગાહના ગુણદાન આપે છે.
પુદગલાસ્તિકાય-બંધ, દેશ, પ્રદેશ ને પરમાણુ, એ ચાર ભેદ પુદ્ગળવ્યના છે. સચિત, અચિત અને મિત્ર, એ ત્રણ પ્રકારે શબ્દ, અંધકાર, રત્ન પ્રમુખને પ્રકાશ, ચંદ્રમાં પ્રમુખની જ્યોતિ, છાયા, સૂર્ય પ્રમુખનો આતપ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, લક્ષણયુક્ત પુગળદ્રવ્ય છે.
કાળ દ્રવ્ય–એક ક્રોડ સાશક લાખ સત્યતેર હજાર બસે ને સેળ ઉપર એટલી આવલીએ એક મુહૂર્ત થાય છે. આંખનાં એક સ્કરણમાં અથવા એક ચપટી વાડવામાં અથવા જૂનું વસ્ત્ર ફાડવાની વખતે એક તંતુથી બીજે તંતુએ જાય તથા કમળના પાંદડાના સમુહને જુવાન પુરૂષ ભાલાથી વા સોયથી વધે, તે ભાલે વા સેય જેટલી વારમાં એક પાંદડાથી બીજે પાંદડે પહોંચે તેટલા વખતમાં અસંખ્યાતા સમય થઈ જાય છે. એવા અસંખ્યાતા સમયને આવલી કહે છે. એવી બસે ને છપન આવલીએ એક ક્ષુલ્લકભવ થાય છે. એ કરતાં બીજા કોઈ પણ નાના ભવની ક૯પના થઈ શકે નહીં. એવા કાંઈક અધિક સત્તર ક્ષદ્વભવમાં એક શ્વાસોચ્છાસરૂપ પ્રાણની ઉત્પત્તિ હોય છે. એવા સાત પ્રાણત્પત્તિ કાળને એક સ્તક કહે છે. એવા સાત સ્તંક સમયે એક લવ હોય છે. એવા સોતેર લવે બે ઘડીરૂપ એક મુહૂર્ત હોય
For Private And Personal Use Only