________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કહીએ. ત્રીજું–આયુષ્ય ભોગવતાં જે સમયે પૂર્ણ થાય તેને અંત સમય કહીએ. ચોથું-જે આયુષ્ય ઘણું કાળે દવા ગ્ય છે તે આયુષ્યને થોડા કાળમાં વેદીએ એટલે સો વર્ષનું આયુષ્ય અંતર્મુદૂર્ત માંહે રેડીને તેને અપવર્તન કહે છે. પાંચમું–જે આયુષ્ય એટલે કાળે વેદવાનું છે તે આયુષ તેટલેજ કાળે વેદીએ પણ એ છે કાલે ન વેદીએ તેને અનપવર્તન કહે છે છ–જેણે કરી આયુષ્ય ઓછું કરીએ-ઉપક્રમી છે, તે ઉપક્રમકારણસમૂહ તે સપક્રમ કહીએ. સાતમું–જેને કારણે મળ્યાં થકાં પણ આયુષ્ય ઘટે નહીં તે નિરૂપક્રમ જાવ. કેણ જીવ સોપકમી અને કણ જીવ નિરૂપમી તે કહે છે.
उत्तमचरणसरीरा, सुरनेरइया असंखनरतिरिया; हुति निरूपकमाओ, दुहावि सेसा मुणेयवा.
અર્થ–ઉત્તમ એટલે વીશ તીર્થકર, બાર ચક્રવર્તિ, નવ વાસુદેવ, નવ પ્રતિવાસુદેવ અને નવ બળદેવ, એ ત્રેસઠ શલાકાપુરૂષને ઉત્તમ કહીએ, તે નિરૂપકમી જાણવા. વળી તેજ ભવે મોક્ષગામી હોય તે પણ નિરૂપમી જાણવા. ચાર નિકાયના દેવતા, સાતે નરકના નારકી, અસંખ્યાતા આયુષ્યવાળા યુગલિયા મનુષ્ય અને તિર્યંચ નિરૂપકમી જાણવા, અને શેષ થાતા જીવ સેપક્રમી અને નિરૂપ૪મી એમ બે ભેદે હાય.
સાત પ્રકારે આયુષ્ય ત્રુટે છે તે નીચે મુજબ.૧ અધ્યવસાયે કરી એટલે સ્નેહ, રાગ, ભયરૂપ મનના વિકલ્પ
કરી આયુષ્ય તૂટે છે. જેને મન ના હોય તેને સંજ્ઞાથી જાણવું. રાગે કરી ક્ષય એવી રીતે કે કોઈ પરબને વિષે પાણી પાનારી સ્ત્રી તરૂણ પુરૂષને દેબી અનુરાગે કરી જેતી થકી તેની પ્રાપ્તિ ન થઈ
For Private And Personal Use Only