________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પિત્તપ્રકોપે કરી વ્યાકુળ અને છત્રરહિત ચારે દિશાએ પ્રદિપ્ત થએલી અગ્નિજવાળા તેણે કરી વ્યાપ્ત એવા કોઈ પુરૂષને જેવી ઉષ્ણવેદના હેય તે કરતાં પણ ઉષ્ણવેદના નારકાવાસામાં રહેલા નારકીને અને ગુણી જાણવી.
શીતાનિયા નારકીને ઉષ્ણવેદના નરકાવાસાથી લેઈ ખેરના અંગારામાંહે નાખી ધમે, તેવારે તે નારકી ચંદન જેવી શીતળતા પામીને અત્યંત સુખ પામ્યા છતા તે અગ્નિમાંહે નિકા પામે. વળી પિષ તથા માઘ મહિનામાં રાત્રિને સમયે શીતળવાયુ વાય તેણે કરી જેમ હદય વગેરે કંપે તથા હિમાચળમાંહે ઘરહિત બેઠેથકે ઉપરથી હિમ પડતાં જેવી શીતવેદના હોય તેથી અનંતગણું શતવેદના નરકાવાસમાં હેય. તે શીતવેદના યુક્ત નરકમાંથી તે નારકીને બાહેર કાઢી પૂર્વે કહ્યા એવા હિમાચળાદિક સ્થાને જે મૂકીએ તે નિરૂપમ સુખી થયા છતાં નિદ્રા પ્રત્યે પામે.
પ્રતિક્ષણે જે જે આહારાદિક નાના પ્રકારના પુગળનું જે બંધન તે થકી પ્રદિપ્ત થયેલા અગ્નિ કરતાં પણ અત્યંત દારૂણ હેય. ગતિ ઊંટ સરખી હોય, હુડકસંસ્થાન હોય, નારકીને ભીડા પ્રમુખના પુગળ ઉડીને લાગે તે શસ્ત્રધારા સરખા હોય. નરકાવાવાસાને વર્ણ સર્વત્ર અંધકારમય અને વિષ્ટા, મૂત્ર, લેમ્પ, મલ, લેહી, વસા, પરૂ અને મેદ ભયું તળીયાનો ભાગ છે. સ્મશાનની પેઠે ઠામ ઠામ કેસ, નખ, હાડ, માંસ, લેહી પડયાં હોય. મરેલાં કુતરાં, બિલાડાં, સર્પના કરતાં પણ અત્યંત દુર્ગધ હેય. કડવી તુંબડી કરતાં પણ અત્યંત કડે રસ હોય. સ્પર્શ વીંછીના કાંટા સરખો હોય. નવમો અગુરુલઘુ પરિણામ તે અત્યંત દુઃખનું સ્થાનભૂત
For Private And Personal Use Only