________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાતમી નરકમૃથીના નાકી, તેઉકાય, વાયુકાય, અસંખ્યાતા આયુષ્યવાળા યુગડિયા એટલે મનુષ્ય તથા તિર્યંચ યુગલિયા, એટલા મૂકીને બાકીના સર્વે જ મનુષ્યમાંહે ઉપજે.
વાસુદેવ, અરિહંત, ચક્રવ, બળદેવ, એ અરે દેવતાની તથા નરકીની ગંતાંહેથી આવ્યા હોય પણ તિર્યંચમાંથી તથા મનુષ્યમાંથી આવ્યા ને હેય. અરિહંત તથા વાસુદેવ એ બંને વૈમાનિક ગતિમાંથી અ વ્ય, હા.
ચક્રવતિને ૧૪ રત્ન હોય છે તે આ પ્રમાણે – પહેલું ચક્રરત્ન વૈરીનું મસ્તક છે. બીજું છત્રરત્ન તે ચક્રર્તિના હસ્તસ્પશે બાર યોજન સુધી વિરતાર પામે એવું હોતું થયું વતા પર્વતની ઉત્તર દિશામાં રહેનારા જે શ્લેષ્ઠ તેના દેવતા વરસાદ વરસાવે તેનો નિરોધ કરવાને સમર્થ થાય. ત્રીજું દડરત્ન તે વિષમ એટલે જે વાંકી ભૂમિ હોય તેને સમી કરે અને કામ પડે છતે અધેભાગે હજાર
જન પૃથ્વીનું વિદારણ કરે. એથું ચર્મરત્ન તે કાર્ય પદેથકે ચકવતિના હસ્તસ્પર્શ કરી બાર યોજન વિસ્તાર પામે એવું હતું થયું પ્રભાતકાળે બીજ વાવીએ અને સંધ્યાકાળે સર્વ ઉપભોગ કરવાને
ગ્ય એવા શાલિ પ્રમુખને ઉત્પન્ન કરે છે. પાંચમું રત્ન તે સંગ્રામ કરતી વખતે અત્યંત શકિતમંત હોય. છઠું કાંગણીને તે વૈતાદ્ય પર્વતની ગુફામાહે એકેકી ભીતે ઓગણપચાસ માંડલાં કરવા યોગ્ય હોય. સાતમું મણિરત્ન તે અભાગે રહેનારું જે ચમ રત્ન અને ઉભાગે રહેનારું જે છત્રરત્ન તેના છત્રસુંબા ઉપર રાખ્યું છતાં બાર એજનમાં એ માણરત્ન ઉદ્યોતકારી હોય, અને હાથે વા મસ્તકે બાંધ્યું છતાં સમસ્ત રોગને હરણ કરે. આઠમું પુરોહિત રત્ન તે શાંતિ
For Private And Personal Use Only