________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
જઈ શકે છે તેને કલ્પ દેવતા કહે છે.
૨ જેતે સ્વામી-સેવકપણું નથી અને પૃથ્વી ઉપર આવી શકતા નથી તેને કપાતીત કહે છે.
મતલબ કે–૩૫ એટલે આચારવાળા અને કપાતીત–આચાર રહિત ખાર દેવલાક સુધીના ૪૫ દેવા છે, તે ઉપરના કપા તીત દે છે. સમભૂતલા પૃથ્વી છે ત્યાંથી સાતસે તેવું જોજન માંડીને નવસે જોજન પર્યંત ઊંચા જ્યાતિષી દેવતા રહે છે. ત્યાંથી એક રાજને આશરે ઉંચા જઇએ ત્યારે દક્ષિણ દિશાએ સૌધર્મ દેવલાક અને ઉત્તર દિશાએ ઇશાન દેવલાક એ રીતે એ દેવલાક જોડાજોડ છે. સૌધર્મ દેવલે કે ૩૨ લાખ વિમાન છે. ઇશાને અડાવીશ લાખ વિમાન છે. ત્યાંથી કેટલાક ઉંચે જઇયે ત્યારે ત્રીજા સનત્કુમાર દક્ષિણ દિશામાં અને ઉત્તર દિશામાં માહેદ્ર દેવલાક એ રીતે એ દેવલાક જોડાજોડ છે. ત્યારપછી પાંચમા બ્રહ્મા દેવલાક, છઠ્ઠા લાંતક લેાક, સાતમેા શુક્ર, આઠમા સહસ્રાર, એ ચાર દેવલાક કેટલેક કેટલેક અંતરે એકલા એકજ છે. ત્યાંથી કેટલાક ઉંચે જઇએ ત્યારે નવમે આનત અને દશમા પ્રાત એ એ દેવલાક અનુક્રમે દક્ષિણ ઉત્તર દિશાએ જોડાજોડ છે. ત્યાંથી કેટલાક ઉંચે જઇએ ત્યારે અગિયાઃ મે। આરણ અને ખારમા અચ્યુત એ એ દેવલાક અનુક્રમે દક્ષિણ ઉત્તર દિશાએ જોડાજોડ આવેલા છે. ત્યાંથી કેટલાક ઉંચા જઈએ ત્યારે ચૌદરાજ લેાકરૂપ પુરૂષના ગળાને સ્થાનકે નવ જૈવેયક છે. તે વાર પછી ક્રેટલેક ઉંચે પાંચ અનુત્તર વિમાન છે. તે વાર પછી ચૌદરાજ લેાકરૂપ પુરૂષના લલાટને ઠેકાણે સિશિલા છે તે પીસ્તાલીશ લાખ જોજનની લાંખી પહેાળી છે, આઠ ચૈાજનની
For Private And Personal Use Only