________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
સ્પર્શ અને જીભ એ બે ઇંદ્રિય જેને હોય તેને બેઈદ્રિય કહેછે. ચામડી, જીભ અને નાકવાળા ત્રીન્દ્રિય અને આંખવાળા ચતુરિન્દ્રિય અને કાન સહિત પચેન્દ્રિય છો જાણવા બેઈદ્રિય જીવના ભેદ–દક્ષિણાવર્ત પ્રમુખ મોટા નાના શંખ,
કેડીઓ, પિટમાં મોટા કૃમિ ઉત્પન્ન થાય છે તે, ગંડલા, જળો,
સ્થાપના કરવામાં વપરાય છે તે ચંદણક, અલસિયાં, રોટલી પ્રમુખ વાસી છવમાં ઉત્પન્ન થનાર લાલિયા જીવ, કીડા, પૂર,
ચુડેલ, વાળા ઇત્યાદિ છવ બેઈદ્રિય છે. તે ઈદ્રિય જીવના ભેદ-કાનખજૂરા એને પગ ઘણું હોય છે, માંકણુ,
જુ, રાતી અને કાળી એ બે જાતની કીડીઓ, ઉધેઈ, કેડા, ઈઅળ, ઘીમેલ, સુવા જે આંખની પાપણમાં પડે છે તે, ગીંગોડા, ગદહિયાં, વિષ્ટામાં ઉત્પન્ન થનાર ચારકીડા, કુંથુઆ, ઇદ્રગોપાદિ છવ વર્ષાઋતુમાં ઉત્પન્ન થાય છે રંગે લાલ હોય છે,
ઇત્યાદિ તેઈદ્રિયજીવ છે. ચતુરિંદ્રિય જીવના ભેદ-વિછી, બગાઈ, ભમરા, ભમરીઓ, તીડ,
માખીઓ, ડાંસ, મચ્છર, કંસારી, ખડમાંકડી, પતંગ, ઢીંઢણ
આદિને ચૌરિક્રિય જીવ કહે છે. પાકિય જીવના ભેદ– દેવતા, ૨ મનુષ્ય, ક તિર્યચ, ૪ નારકી. દેવતાના ચાર પ્રકાર– વિમાનિક, ૨ ભુવનપતિ, ૩ વ્યંતર
અને ૪ જ્યોતિષી. વૈમાનિકના ભેદ–૧ કલ્પ, ૨ કપાતીત. ૧ જેતે સ્વામી-સેવક સંબંધ છે ને એક ઠેકાણેથી બીજે ઠેકાણે
For Private And Personal Use Only