________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭
ચંદ્રમાના વિમાનવાહક દેવતા સોળહજાર છે. સુર્યના વિમાનવાહક સોળહજાર દેવો છે. ગ્રહના વિમાનવાહક આહજાર દેવ છે. નક્ષત્રના વિમાનવાહક ચારહજાર દેવો છે. તારાના વિમાનવાહક બે હજાર દે છે. અફસી ગ્રહ, અઠ્ઠાવીશ નક્ષત્ર, છાસઠહજાર કડાકોડી નવસે કેવાકેડી પર કડાકેડી એટલી તારાની સંખ્યા છે. એ સર્વ ચંદ્રને પરિવાર જાણ. ર હુનું વિમાન કાળું છે. ચંદ્રમાનાં વિમાનથકી ચાર આંગળ હેઠું ચાલે છે. એક તારા અને બીજા તારા વચ્ચે ઉત્કૃષ્ટ અંતર ૧૨૪૨ જનનું હોય છે. વિશેષ અધિકાર સર્વપન્નતિ જંબુદીપપન્નતિ વગેરેથી જાણ. ૧પ માંડલ ચંદ્રમાનાં છે. ૧૮૪ માંડલાં સૂર્યના છે.
વ્યંતરદેવેનું સ્વરૂપ-હવે હજાર યોજન પૃથ્વી જે ઉપર રહી તે મળે છે જન ઉપર મૂકીએ અને સે ગેજન ઉપર મૂકીએ, મણે આઠ યોજનમાં વ્યંતરનિકાયના દેવો રહે છે. તે વ્યંતરદેવનાં (સ્થાન) ભુવન ઘણાં મનહર રમણિક છે, પૃથ્વીફ્રાય સંબંધી નગર અસંખ્યાત છે.
વ્યંતરદેવના ઘરની બાહિરને આકાર વૃત્તાકારે છે અને માંહેલી કારે ખુણ છે, નીચે ભાગે કમળની કર્ણિકાને આકારે છે.
વ્યંતરદેવો અતિસુંદર, દેદીપ્યમાન, દેવાંગનાઓના બત્રીશબદ્ધ નાટકની રચનાથી તથા ગાનતાનથી મગ્ન થયા છતા ગયું આયુષ્ય પણ જાણતા નથી.
- વ્યતરનાં મેટાં નગર જંબુદ્વીપ બરાબર એક લાખ યોજન ગળ ચૂડીને આકારે છે. વ્યંતરદેવનાં જઘન્ય નગર ભરતક્ષેત્ર જેવડ
For Private And Personal Use Only