________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુધી જાય. નારાચપંઘયણે કરી દશમા દેવલોક સુધી જાય. કષભનારાન્ચ કરી બારમા દેવલોક સુધી જાય. વજઋષભનારાચસંઘયણે કરી ભુવનપતિ, વ્યંતર, જ્યોતિષી, બાર દેવલોક, નવરૈવેયક અને પાંચ અનુત્તરવિમાન અને યાવત મોક્ષે પણ જાય. એટલે પહેલા સંઘયણવાળા જીવ મોક્ષે જાય.
જ્યાં જ્યાં સંધયણ હોય ત્યાં ત્યાં સંસ્થાન હોય છે. સંસ્થાનશરીરને આકારવિશેષ. તે સંસ્થાનના ૬ પ્રકાર છે. ૧ સમરસ, ૨ ન્યધ, ૩ સાદિ, ૪ વામન, ૫ કુજ, ૬ હુંડક. જને ઉપર મુજબ ૬ સંસ્થાન હોય છે. અજીવને પાંચ સંસ્થાન હોય છે. ૧ પરિમંડલ, ૨ વટ, ૩ ચિંશ, ૪ ચેરસ, ૫ આયત, તે પાંચ અજીવ પુદગલ સ્કંધનાં હોય છે.
ગર્ભજમનુષ્ય તથા ગર્ભજતિને છએ સંસ્થાન હોય છે, દેવતાને સમરસ સંસ્થાન હોય છે.
નારકી, એકેંદ્રિય, વિગલે દ્રિય, સંમૂર્ણિમ પંચેદિય તિર્યંચ તથા સંમઈિમ મનુષ્ય એ સર્વ હુંડકસંસ્થાનવાળા હોય.
કમ્મપયડીમાંહે સંમૂર્ણિમ પંચેંદ્રિય તિર્યંચને એ સંસ્થાન કહ્યાં છે. એકંદ્રિય માં પૃથ્વી મસુરચંદા સંસ્થાનવાળી છે. અપકાયનું બિદુ જેવું સંસ્થાન, તેઉકાયનું સચિકલાપ સંસ્થાન, વાયુકાયનું પતાકાને આકારે સંસ્થાન, વનસ્પતિકાયનું વિચિત્ર પ્રકારે સંસ્થાન છે. વાયુકાય વૈક્રિય શરીર કરે તે પણ પતાકા જેવાં સંસ્થાન કરે. પં. ચંદ્રિય તિર્યંચ અને પચંદ્રિય મનુષ્ય તથા બારમા દેવલોકના દેવતા સુધી જે ઉત્તરમિરૂપ કરે તે નાના રસ્થાનવાળું જાણવું. નારકી ઉત્તરક્રિયરૂપ કરે તે પણ સંસ્થાને જાણવું
For Private And Personal Use Only