________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અણહારક જાણવા અને સાદિ અનંત મેક્ષમાંહે સિદ્ધના જીવ અનંત કાળ અણાહારી જાણવા. બાકીના સર્વ જીવ આહારક જાણવા.
દુહા હાડ રૂધિર નખ રોમ માંસ, કેશ રહિત સુરકાય; વિઝા મૂત્ર રહિત તેમ, સુખમાં ગાળે આય. પરસે તે થાય નહિ, નિર્મળકાથી સુર; કપૂર સરખો શ્વાસ છે, ભોગી સુખ ભરપૂર.
ઉત્પત્તિકાળે અંતર્મુહૂર્તમાંહે પર્યાપ્તિ પૂર્ણ કર્યા પછી અત્યંત તરૂણુપુરૂષ સરખા સર્વ અંગમાં ભૂષણ ધારણ કરનાર દેવતાઓ હોય. શ્રી જીવાભિગમસૂત્રના અભિપ્રાયે કઈ કહે છે કે, દેવતા આભૂષણ તથા વઍકરી રહિત છે, તે ઉત્પત્તિ કાળજ જાણવા. પરંતુ ઉપપાત સભાએ ઉપજે, અભિષેક સભાએ સ્નાન કરે, અલંકાર સભાએ અલંકાર પહેરે, વ્યવસાય સભાએ પુસ્તક વાંચી પૂજેપગરણ વ્યવસાય લીએ, પછી સુધર્મા સભાએ, સિદ્ધાયતનને વિષે જિનપ્રતિમાને પૂજે. એ સર્વ જુદાં જુદાં કૃત્ય કરનાર દેવતાને કેમ -વસ્ત્રરહિત કહેવાય. વસ્ત્રસહિત દેવતા જાણવા.
દેવતા આંખ મીટકારે નહીં. મને કરી સર્વ કાર્યસાધક હેય. ઉરમાં કુલની માળા હોય તે કોઈ દિવસ કરમાય નહીં. મનુષ્યલોકમાંહી આવે છતે ભૂમથકી ચાર આંગુલ અધર ( ઊંચા ) પગ રાખે.
તીર્થકરનાં જન્માદિ પાંચ કલ્યાણકનેવિષે તપસ્વીના તપ પ્રભાવે, જન્માંતરના સ્નેહથકી અથવા રીસથકી દેવતા અહીં આવે છે.
તે જ
- સભાએ સભાએ ઉપર
For Private And Personal Use Only