________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫
અસુરકુમારનાં શરીર કૃષ્ણવર્ણ છે. નાગકુમાર ને ઉદધિકુમારનાં શરીર ગૌરવણે છે. સુવર્ણકુમાર, દિશિકુમારને સ્વનિતકુમાર એ ત્રણનાં શરીર કનકવણું છે એટલે કસવટી ઉપર સેનાની રેખા સમાન છે. વિદ્યુતકુમાર, અગ્નિકુમાર અને દ્વીપકુમાર એ ત્રણનાં શરીર રાતા વણે છે. વાયુકુમાર પ્રિયંગુવૃક્ષ પર નીલવણે છે.
અસુરકુમારનાં વસ્ત્ર રાતાં છે. નાગકુમાર, ઉદધિકુમાર, વિદ્યુતકુમાર, દ્વીપકુમાર તથા અગ્નિકુમાર, એ પાંચનાં વસ્ત્ર વર્ષે નીલ છે. દિશિકુમાર, સ્વનિતકુમાર અને સુવર્ણકુમાર, એ ત્રણનાં ધોળાં વસ્ત્ર છે. વાયુકુમારનાં સંધ્યારાગ સદશ છે.
ચમકને ચેસઠહજાર સામાનિક દેવે છે. બલીને સાઠહજાર, અને બાકીના અઢાર ઇદને પ્રત્યેકને છ છ હજાર સામાનિક દે છે. તે દરેકને સામાનિક દેવના કરતાં ચાર ગણું આત્મરક્ષક દેવતાઓ છે.
જ્યોતિષી દેવનું સ્વરૂપ–૧ ચંદ્ર, ૨ સૂર્ય, ૩ ગ્રહ, ૪ નક્ષત્ર અને ૫ તારા, એ જોતિષી દે છે.
સમભૂતલાપૃથ્વીથકી ૭૯૦ જન ઉંચા જઈએ ત્યાંથી ઉપર ૧૧૦ યોજનમણે જ્યોતિષી દેવે રહે છે.
આઠસે યોજન ઉપર સૂર્ય છે. ૮૮૦ પેજને ચંદ્ર છે. ૮૮૪ જને નક્ષત્ર છે. | સર્વે નક્ષત્ર અઠ્ઠાવીસ છે. સર્વથી નીચું ભરણિનક્ષત્ર ચાલે છે.
સ્વાતિ નક્ષત્ર સર્વથી ઉપર ચાલે છે. મૂળ નક્ષત્ર સર્વથી બાહિરના મંડળમાં છે. સર્વ નક્ષત્રની વચમાં અભિજિત
For Private And Personal Use Only