Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 27
________________ ૨૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ગણાવી શકાય તેથી જ તારણ રૂપે અમે ઉપરોકત સારણી રજૂ કરેલી છે. * વિશેષ - ૧ આ પાપ પ્રકૃત્તિમાં એક એક પ્રકૃત્તિની અલગ અલગ વ્યાખ્યા નવતત્વના વિવરણોમાં સુંદર રીતે જોવા મળે છે. પણ અહીંતે વ્યાખ્યાઓ રજૂ કરી નથી કેમ કે અધ્યાયઃ૮ના સૂત્ર ૭ થી ૧૪ માં કર્મોની મૂળ તથા ઉત્તર પ્રવૃત્તિ વિષયક કથનો છે જ તેથી તેની અભિનવટીકા કરતી વેળાએ આ પ્રવૃત્તિઓનું વિશેષ સ્પષ્ટીકરણ રજૂ કરેલ છે વિશેષઃ-૨ અશુભથી પાપનો જ આસ્રવ થાય તેવું ભાર પૂર્વક સૂત્રકાર મહર્ષિ જણાવે છે. જેમ શુભથી પુન્યનો જ આસ્રવ થાય તેમ કહેલું. જો કે અહીં સિધ્ધસેનીગણિજી જણાવે છે કે શુભથી પુજાસ્રવ જ થાય એવો આ જ કાર પાપ પ્રકૃત્તિનો નિષેધ સૂચવે છે નિર્જરાનો નિષેધ નહીં 0 [B]સંદર્ભઃ૪ આગમ સંદર્ભઃ[1] પાવે - જે સ્થા-૩-થવું સમ08-જૂ૭-૧૮ [2] सूत्र तृतीयचतुर्थयो: संयुकत पाठः पुण्णं पावासवो तहा * उत्त.अ.२८-गा.१४ # તત્વાર્થ સંદર્ભઃ-१- सवेद्यसम्यकत्वहास्य रति पुरुषवेदशुभायु र्नायगोत्राणि पुण्यम् अ.८-सू.२६ (शेषं पापम) -- સંસદે - 4-૮-.૧, -3-दर्शनचारित्रमोहनीयकषायनोकषाय वेदनीयाख्यायस्त्रिद्विषोडशनवभेदाः । सम्यकत्व मिथ्यात्वतदुभयानि कषायनोकषायावनन्तानुबन्ध्यप्रत्याख्यान प्रत्याख्यानावरणसंज्वलन विकल्पाश्चैकश: क्रोधमानमायालोभाः हास्यरत्यरतिशोकभय जुगुप्सा स्त्री पुनपुंसक वेदा: .૮-ઝૂ. ૨૦ -૪-નરસૈર્યયનમનુષત્વેવાઈન મેં.૮-ખૂ. ૨૨ -५- गति जाति शरीराङ्गोपाङ्गनिर्माणबन्धनसङ्घातसंस्थानसंहननस्पर्शरसगन्ध वर्णानुपूर्व्यगुरुलघूपघाततपोद्योतोच्छ्वासविहायोगतयः प्रत्येक शरीरत्रससुभग सुस्वर शुभसूक्ष्मपर्याप्त स्थिरादेय यशांसि सेतराणि तीर्थकृत्वंच -5- उच्चैर्नीचैश्च -૭-નાદ્રિનામું અન્ય ગ્રન્થ સંદર્ભ(૧)નવતત્વ ગા.૧ તથા ૧૮,૧૯, ૨૦ વૃત્તિ અને વિસ્તરાર્થ (૨)કર્મગ્રન્થ પાંચમો ગાથા-૧૫ (૩)દવ્યલોક પ્રકાશ સર્ગઃ૧૦ શ્લોક-૨૦૫ થી ૨૯૯ 0 9પદ્ય- આ સૂત્રના બંને પદ્યો અનુક્રમે પૂર્વસૂત્ર ૩ તથા ૧ માં કહેવાઈ ગયેલા છે. U [10]નિષ્કર્ષ:-પાપતત્વ કે અશુભ યોગથી થતા પાપામ્રવની વિસ્તૃત ચર્ચા પાછળનો મહત્વનો હેતુ જો કોઈ હોય તો તે અશુભયોગથી નિવવાનો છે.જયાં સુધી અશુભ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178