Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 156
________________ અધ્યાયઃ ૬ સૂત્રઃ ૨૬ નો આધાર લેવાથી વિશેષ ખુલાસોઓ મળે છે -જેમકે વાનાવીનામ્ પણ અતિ શબ્દથી શું લેવું? અન્તરાયના જ્ઞાન વગેરે કેટલા ભેદો છે? આવા પ્રશ્નોના ઉત્તર આઠમા અધ્યાય ને આધારે જ મળે છે ૐ સર્વપ્રથમ સૂત્રઃ૮ઃ૫. તેમાં કર્મની આઠ પ્રકૃત્તિમાં એક પ્રકૃત્તિ અન્તરાયકર્મની જણાવેલી છે ૐ ત્યાર પછી સૂત્ર ૮ઃ ૬ તેમાં પદ્મમેવા:શબ્દથી અન્તરાયકર્મના પાંચ ભેદો જણાવેલા છે આ પાંચ ભેદો સૂત્ર ૮:૧૪ માં વાનાવીનામ્ શબ્દ થી કહેવાયા છે માટે સૂત્રકાર મહર્ષિએ અહીં સ્વોપજ્ઞ ભાષ્યમાં સૂત્ર ૮:૧૪ નેજ પદ રૂપે મુકી દીધું છે વાનાવીનાં...કહીને . તે વનવિ એટલે વાન,ગમ,મો,૩૫મોળ અને વીર્ય એવો ખુલાસો સૂત્ર ૮:૧૪ ના સ્વોપજ્ઞ ભાષ્યમાં કરેલોછે તેથી જ્ઞાનાવીનામ્ માં શબ્દ થી શુંલેવુ? તેપ્રશ્નનો ઉત્તરપણ અહીં પ્રાપ્ત થઇ જાય છે * વિધ્નરામ્— વિઘ્ન કરવું તે વિઘ્ન એટલે અડચણ,અન્તરાય કે પ્રતિષેધ કરવો તે विघ्नः विघातः प्रतिषेधः सव्याजोनिर्व्याजश्चतस्यकरणम् – આવુ વિઘ્ન દાનાદિ પાંચ ભેદે જણાવેલ છે " ૧૫૫ [૧]દાનઃ-સ્વપરના અનુગ્રહનની બુધ્ધિથી સ્વવસ્તુ પરને આપવી તેને દાન કહે છે [જુઓ સૂત્ર ૭:૩૪] दानं विशिष्टपरिणामपूर्वक स्वस्य परस्वत्वापादानम् । દાન વિઘ્નકરણઃ- કોઇને દાન કરતાં અડચણ નાંખવી કે તેવી વૃત્તિ રાખવી તે મૈં આદાનદેવામાંવિધ્ન કે અન્તરાય ઉભો કરવો અથવા તો એવા એવા ઉપાયો કરવા કે જેથી દેનાર દાન આપી ન શકે તે વિઘ્ન કરણ —દાન સંબંધિ વિઘ્ન કરવાથી દાનાંતરાય કર્મનો આસ્રવ થાય છે એ જ રીતે - દાતાને દાન દેવાથી રોકવો, દાતા અને દાનની નિંદા કરવી,દાનના સાધનોનો નાશ કરવોતે સાધનો છૂપાવવા અથવા દાતા અને પાત્રને સંયોગ ન થવા દેવો એ સર્વેદાનાન્તારાય ના આસવો જ છે [૨]લાભઃ- વસ્તુની પ્રાપ્તિ તે લાભ तदेव [दानं] गृह्यमाणं प्रतिगहीत्राऽऽदेयं लाभ उच्चते । લાભ-વિઘ્નકરણ: કોઇને લાભ-પ્રાપ્તિના વિષયમાં અડચણ નાંખવી કે તેવી વૃત્તિ રાખવી તે ” આલાભ-પ્રાપ્તિમાં-વિઘ્ન કે અન્તરાય ઉભો કરવો અથવા તો એવા ઉપાયો કરવા કે જેથી લાભ લેનાર લાભ લઇ ન શકે તે વિઘ્ન કરણ --લાભ સંબંધિ વિઘ્ન કરવાથી લાંભાતરાય કર્મનો આસ્રવ થાય છે એ જ રીતે - લાભ લેનારને પ્રાપ્તિ થી રોકવો લેનારની નિંદા કરવી, પ્રાપ્તિ થતી હોય ત્યારે તે સાધનો નો નાશ કરવો, છૂપાવી દેવું કે મેળવનારનો અને વસ્તુનો સંયોગ ન થવા દેવો એ સર્વે લાંભાતરાય કર્મનો આસવો જ છે [૩]ભોગઃ- એકજ વાર ભોગવી શકાય તે શબ્દાદિ વિષયોનો ઉપયોગ તે ભોગ भोगो मनोहारि शब्दादिविषयानुभवनम् । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178