Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 154
________________ અધ્યાયઃ ૬ સૂત્રઃ ૨૫ · ગુરુ કે વડીલનું સન્માન, અભ્યુત્થાન,અંજલી,ગુણગાનાદિક૨વા ૩ત્તરસ્ય– ઉચ્ચ ગોત્ર કર્મના અર્થમાં આ પદ વપરાયેલ છે ઉત્તરસ્યએટલે સૂત્રક્રમના પ્રામાણ્ય થી37 ત્રસ્યએવો અર્થ જ અભિપ્રેત થવાનો છે કેમ કે અધ્યાયઃ૮ના સૂત્ર ૧૩ મુજબ પણ ગોત્રના બે ભેદ છે એક નીચ ગોત્ર અને બીજું ઉચ્ચ ગોત્ર અર્થાત્ નીચ સિવાય બાકી રહેતું ગોત્ર તે ઉચ્ચ ગોત્ર એવું સ્પષ્ટ થશે -ઉચ્ચ ગોત્રઃ- જેને કારણે લોકો મોટા નામે કે બહુમાન પૂર્વક બોલાવે છે તે ઉચ્ચ ગોત્ર છે જેમ કે ઇક્ષ્વાકુ,રાજન્ય,ભોગકુલ વગેરે કુલો —ત્ર શબ્દ ની વ્યાખ્યા પૂર્વ સૂત્રઃ૨૪ માં કરેલી છે – આ કર્મને કુંભારના કામ સાથે સરખાવે છે. કુંભારનું કામ છે તેની જેમ કોઇ નીંદા કરે છે તેમ પ્રશંસા પણ કરે છે એ રીતે ઉચ્ચ ગોત્રી લોકની પ્રશંસા પણ થાય છે —જે કર્મના ઉદયથી જીવ ઉત્તમ કુળમાં જન્મ ધારણ કરે તે ઉચ્ચ ગોત્ર ગ્રન્થાન્તર થી ઉચ્ચ ગોત્ર કર્માસવઃ गुणप्रेक्षीत्यक्तमदोऽध्ययनाध्यापनोद्यतः ૩થ્થું ગોત્રં મહાવિ મતો...ધ્રૂવ્યલોક પ્રકાશ-સર્ગ-૧૦ શ્લોક ૨૬૩ ગુણજ્ઞ,નિરહંકારી,અધ્યયન-અધ્યાપન કાર્યે૨ત અર્હદ ભકિત પરાયણ જીવ ઉચ્ચ ગોત્ર કર્માસ્રવ કહે છે કર્મગ્રન્થ પહેલો-ગાથા-૬૦ गुणही महिओ अज्झयणऽज्झावणारूई निच्चं पकुणइ जिणाइ भत्तोउच्च .... ગુણ પ્રેક્ષી, મદરહિત,નિત્ય અધ્યયન-અધ્યાપનરુચિ,જિનેશ્વર આદિનો ભકત, ઉચ્ચ ગોત્ર કર્માસ્રવ કરે છે ૧૫૩ ] [8]સંદર્ભ: આગમ સંદર્ભ:- જ્ઞાતિ અમરેળ અમરેળ વગમયેળ પૂવસમયેળ તત્વ અમરેાં.. ...૩વ્યાયજન્માક્ષરીર નાવ યોજવમ્પે જમા શ.૮,૩.૧,મૂ.રૂo-૩ સૂત્રપાઠ સંબંધઃ-સૂત્રઃ૨૪ તથા સૂત્રઃ૨૫ જોકે આગમ વાકય અનેસૂત્ર પાઠમાં કિચિંત સામ્યતા અને કિચિત્ ભિન્નતા જણાય છે પણ તેની વૃત્તિ આધારે અર્થ બેસાડતા જણાય છે કેઃ(૧)મદવાળો [અભિમાની]માણસ પરનિંદા,આત્મ પ્રશંસાને નિરંતર પ્રવૃત્તિ વાળા હોય છે (૨)મદરહિત [નિરાભિમાની]માણસ તેથી વિપરીત પ્રવૃત્તિ વાળો હોય છે તત્વાર્થ સંદર્ભઃ ૩Żનિવૈશ્વ-૮:૧૩ ગોત્રના બે ભેદ અન્ય ગ્રન્થ સંદર્ભ: (૧)સ્વરૂપ -કર્મગ્રન્થ પહેલો-ગાથા-૫૨- પૂર્વાર્ધ મૂળ તથા વૃત્તિ -દ્રવ્યલોક પ્રકાશ-સર્ગઃ૧૦ શ્લોક-૧૬૦ થી ૧૬૪ (૩)કારણ -દ્રવ્યલોક પ્રકાશ-સર્ગઃ૧૦ શ્લોક-૨૬૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178