Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 157
________________ ૧૫૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ભોગ-વિદનકરણઃજ કોઈને ભોગ ના વિષય માં અડચણ નાંખવી કે તેવી વૃત્તિ રાખવી તે ૪ આ ભોગ ભોગવવામાં -જેમ કે ભોજન કરવામાં વિપ્ન કે અન્તરાય ઉભો કરવો અથવા તો એવા ઉપાયો કરવા કે જેથી એિક વખતમાં જ ભોગવી શકાય તેવા)ભાગ ભોગવનાર તેનો ઉપયોગ ન કરી શકે જેમ કે ભોજન માં વિઘ્ન કરવાથી ભોજનકરનાર તે ભોજય વસ્તુને ભોગવી નશકે અર્થાત ખાઈ નશકે તે વિનકરણ ભોગસંબંધિ વિન કરવાથી ભોગાંતરાય કર્મનો આસવ થાય છે એજ રીતે # ભોગ ભોગવનારને- જેમ કે આપણા ઉપરોકત દ્રષ્ટાન્ન મુજબ ભોજન કરનારને ભોજન કરવાથી રોકવો, ભોજન કે તે કરનારની નિંદા કરવી, ભોજનના સાધનોનનો નાશ કરવો, ભોજન-અન્નવગેરે છૂપાવી દેવા, ભોજન અને જમનારને સંયોગ નથવા દેવો એ સર્વે ભોગાન્તરાયના આસ્રવો જ છે [૪] ઉપભોગ - અનેક વખત ભોગવી શકાય તેવા સ્ત્રી,વસ્ત્ર,મકાન, ફર્નીચર વગેરેનો ઉપયોગ કરવો તે - उपभोगो अन्नपान वसनादि आसेवनम् ઉપભોગ-વિદ્ધકરણ: કોઇને ઉપભોગ ના વિષયમાં અડચણ નાંખવી કેતેવી વૃત્તિ રાખવી તે # આ ઉપભોગ ના વિષયમાં વિઘ્ન કે અન્તરાય ઉભો કરવો અથવા એવા ઉપાયો કરવા કે જેથી વારંવાર ભોગવી શકાતા સ્ત્રી વગેરે નો તે ઉપભોગ ન કરી શકાય જેમ કે પર સ્ત્રીકરણ કરવું, કલેશ ઉત્પન્ન કરાવવો, ખોટાખોટા વાતોમાં રોકવી રાખવા વગેરે થકી સ્ત્રીના ઉપભોગમાં અન્તરાય ઉભો કરવો તે વિઘ્નકરણ ઉપભોગ સંબંધિ વિન કરવાથી ઉપભોગાંતરાય કર્મનો આસવ થાય છે એજ રીતે # ઉપભોગ કરનારને ઉપભોગ થી રોકવો જેમ કે આપણા ઉકત દ્રષ્ટાન્ત મુજબ પુરુષનને સ્ત્રીના કે વસ્ત્ર, પાત્ર મકાન આદિના ઉપભોગથી રોકવો, તે સ્ત્રીવસ્ત્ર,પાત્રદિ અથવા ઉપભોગ પ્રવૃત્તિની નીંદા કરવી,ઉપભોગ ની વસ્તુઓનો નાશ કરવો,ઉપભોગ્ય વસ્તુને છૂપાવી દેવી, ઉપભોગ કરનાર અને ઉપભોગ્ય વસ્તુનો સંયોગ ન થવા દેવો એ સર્વે ઉપભોગાન્તરાયના આસ્રવો છે પિ|વીર્ય - આત્મિ શકિત તે વીર્ય 2 वीर्यम् आत्मपरिणामो विशिष्टचेष्टालक्षण: વીર્ય વિદનકરણ # કોઈની આત્મશકિત ફોરવવાના વિષયમાં અડચણ નાખવી કે તેવી વૃત્તિ રાખવી તે જ આ આત્મશકિત ફોરવવાના વિષયે વિઘ્ન અન્તરાય ઉભો કરવો અથવા એવા ઉપાયો કરવા કે જેથી તેને ઉત્સાહકે પરાક્રમ થાય નહીં જેમ કે કોઈને તપ કરવો હોય તો તેને શરીર સંબંધિ સલાહ આપી તપનો ઉત્સાહ ભાંગી નાખવો, ધાર્મિક કાર્ય માં ઉત્સાહ તોડી નાખવો વગેરે થકી તેને તે-તે વિષયમાં અંતરાય કરવો તે વિઘ્નકરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178