________________
અધ્યાયઃ ૬ સૂત્રઃ ૨૬
નો આધાર લેવાથી વિશેષ ખુલાસોઓ મળે છે
-જેમકે વાનાવીનામ્ પણ અતિ શબ્દથી શું લેવું? અન્તરાયના જ્ઞાન વગેરે કેટલા ભેદો છે? આવા પ્રશ્નોના ઉત્તર આઠમા અધ્યાય ને આધારે જ મળે છે
ૐ સર્વપ્રથમ સૂત્રઃ૮ઃ૫. તેમાં કર્મની આઠ પ્રકૃત્તિમાં એક પ્રકૃત્તિ અન્તરાયકર્મની જણાવેલી છે ૐ ત્યાર પછી સૂત્ર ૮ઃ ૬ તેમાં પદ્મમેવા:શબ્દથી અન્તરાયકર્મના પાંચ ભેદો જણાવેલા છે
આ પાંચ ભેદો સૂત્ર ૮:૧૪ માં વાનાવીનામ્ શબ્દ થી કહેવાયા છે માટે સૂત્રકાર મહર્ષિએ અહીં સ્વોપજ્ઞ ભાષ્યમાં સૂત્ર ૮:૧૪ નેજ પદ રૂપે મુકી દીધું છે વાનાવીનાં...કહીને . તે વનવિ એટલે વાન,ગમ,મો,૩૫મોળ અને વીર્ય એવો ખુલાસો સૂત્ર ૮:૧૪ ના સ્વોપજ્ઞ ભાષ્યમાં કરેલોછે તેથી જ્ઞાનાવીનામ્ માં શબ્દ થી શુંલેવુ? તેપ્રશ્નનો ઉત્તરપણ અહીં પ્રાપ્ત થઇ જાય છે * વિધ્નરામ્— વિઘ્ન કરવું તે
વિઘ્ન એટલે અડચણ,અન્તરાય કે પ્રતિષેધ કરવો તે विघ्नः विघातः प्रतिषेधः सव्याजोनिर्व्याजश्चतस्यकरणम् – આવુ વિઘ્ન દાનાદિ પાંચ ભેદે જણાવેલ છે
"
૧૫૫
[૧]દાનઃ-સ્વપરના અનુગ્રહનની બુધ્ધિથી સ્વવસ્તુ પરને આપવી તેને દાન કહે છે [જુઓ સૂત્ર ૭:૩૪]
दानं विशिष्टपरिणामपूर्वक स्वस्य परस्वत्वापादानम् ।
દાન વિઘ્નકરણઃ- કોઇને દાન કરતાં અડચણ નાંખવી કે તેવી વૃત્તિ રાખવી તે મૈં આદાનદેવામાંવિધ્ન કે અન્તરાય ઉભો કરવો અથવા તો એવા એવા ઉપાયો કરવા કે જેથી દેનાર દાન આપી ન શકે તે વિઘ્ન કરણ
—દાન સંબંધિ વિઘ્ન કરવાથી દાનાંતરાય કર્મનો આસ્રવ થાય છે એ જ રીતે
- દાતાને દાન દેવાથી રોકવો, દાતા અને દાનની નિંદા કરવી,દાનના સાધનોનો નાશ કરવોતે સાધનો છૂપાવવા અથવા દાતા અને પાત્રને સંયોગ ન થવા દેવો એ સર્વેદાનાન્તારાય ના આસવો જ છે [૨]લાભઃ- વસ્તુની પ્રાપ્તિ તે લાભ
तदेव [दानं] गृह्यमाणं प्रतिगहीत्राऽऽदेयं लाभ उच्चते ।
લાભ-વિઘ્નકરણ:
કોઇને લાભ-પ્રાપ્તિના વિષયમાં અડચણ નાંખવી કે તેવી વૃત્તિ રાખવી તે ” આલાભ-પ્રાપ્તિમાં-વિઘ્ન કે અન્તરાય ઉભો કરવો અથવા તો એવા ઉપાયો કરવા કે જેથી લાભ લેનાર લાભ લઇ ન શકે તે વિઘ્ન કરણ
--લાભ સંબંધિ વિઘ્ન કરવાથી લાંભાતરાય કર્મનો આસ્રવ થાય છે એ જ રીતે
- લાભ લેનારને પ્રાપ્તિ થી રોકવો લેનારની નિંદા કરવી, પ્રાપ્તિ થતી હોય ત્યારે તે સાધનો નો નાશ કરવો, છૂપાવી દેવું કે મેળવનારનો અને વસ્તુનો સંયોગ ન થવા દેવો એ સર્વે લાંભાતરાય કર્મનો આસવો જ છે
[૩]ભોગઃ- એકજ વાર ભોગવી શકાય તે શબ્દાદિ વિષયોનો ઉપયોગ તે ભોગ भोगो मनोहारि शब्दादिविषयानुभवनम् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org