Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
કારણ
અધ્યાયઃ સૂત્રઃ ૧૪
-અથવા યથાવસ્થિત તત્વનું શ્રધ્ધાન તે દર્શન અને તેને વિશે મુંઝવે તે દર્શન મોહનીય
-અહીં પૂર્વસૂત્રની સાવ શબ્દની અનુવૃત્તિ જોડવાની છે તેથી કેવલીઅવર્ણવાદઆદિને દર્શન મોહનીયકર્માસ્રવ કહ્યો છે.
U [B]સંદર્ભઃ
આગમ સંદર્ભ-પંદં વાર્દિ ગીવા કુર્રામ વૉધિયા, મં પરેનિ, તં ગર अरहंताणं अवनं वदमाणे, अरहंतपन्नतस्स धम्मस्स अवन्नं वदमाणे आयरियउवज्झायाणं अवन्नवदमाणे [एवं विवककतवबंभचेराणं देवाणं अवन्नं वदमाणे + स्था. स्था. ૧,૩.૨, ૪ર૬-૧
૪ તત્વાર્થ સંદર્ભ- કર્મપ્રકૃત્તિ રૂપે (૧)ગોઝાન... વેનીય.....૮-નૂપ (૨)ર્શન..મોદનીય...વિમે. .૮-જૂ. ૨૦ ૪ અન્યગ્રન્થ સંદર્ભઃસ્વરૂપ (૧)દવ્યલોક પ્રકાશ સર્ગઃ૧૦ શ્લો.૧૧૫ થી ૧૧૭
(૨)કર્મગ્રન્થ પહેલો ગાથા-૧૩ ઉત્તરાર્ધ (૧)કર્મગ્રન્થ પહેલો ગાથા-૫૬
(૨)દવ્યલોક પ્રકાશ સર્ગઃ૧૦ શ્લોક ૨૫૮ G [9]પદ્યઃ(૧) કેવલી શ્રુત સંઘ ધર્મ દેવની નિંદા કરે
દર્શન મોહનીય બાંધે ભવવિંડબન વિતરે (૨) કેવળી શ્રુતને સંઘ,ધર્મ દેવ તણો થતો
અવર્ણવાદ થી બંધ દર્શન મોહનીયનો U [10] નિષ્કર્ષ- દુઃખનું મૂળ સંસાર છે, સંસારનું મૂળ દર્શન મોહનીય અઃ મિથ્યાત્વ છે તેથી આ સૂત્ર થકી સુંદર નિષ્કર્ષ નીકળે છે તે એ છે કે મોક્ષના અર્થી જીવા અ ભૂલથી કે પ્રમાદથી પણ કેવળી, શ્રત,સંથ, ધર્મ આદિનો અવર્ણવાદ ન થઈ જાય તેની કાળજી રાખવી જોઈએ
કોઈના પણ અવર્ણવાદને પાપ સ્થાનકમાં સોળમાં પરપરિવાદ પાપસ્થાનક થી જણાવેલો જ છે પણ કેવળી આદિપાંચનો અવર્ણવાદ, વિશેષ કરીને દર્શન મોહનીય કર્મનો આસ્રવ કરાવનાર હોવાથી તેનું અહીં સ્પષ્ટ-વિશિષ્ટ કથન છે
આ પાંચે અવર્ણવાદને મિથ્યાત્વ રૂપ મહાપાપ ના સાધન સમજીને પોતે અવર્ણવાદ કરવો નહીં, અન્ય થકી થતાં અવર્ણવાદમાં અનુમોદન આપવું નહીં અને એ રીતે પૂરતી સાવધાની પૂર્વક આ મિથ્યાત્વના આગ્નવો થી દૂર કરીને સમ્યક્ત પ્રાપ્તકરી મોક્ષને માટે પુરુષાર્થ કરવો જોઇએ.
S S અ. ૬૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org