SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ કારણ અધ્યાયઃ સૂત્રઃ ૧૪ -અથવા યથાવસ્થિત તત્વનું શ્રધ્ધાન તે દર્શન અને તેને વિશે મુંઝવે તે દર્શન મોહનીય -અહીં પૂર્વસૂત્રની સાવ શબ્દની અનુવૃત્તિ જોડવાની છે તેથી કેવલીઅવર્ણવાદઆદિને દર્શન મોહનીયકર્માસ્રવ કહ્યો છે. U [B]સંદર્ભઃ આગમ સંદર્ભ-પંદં વાર્દિ ગીવા કુર્રામ વૉધિયા, મં પરેનિ, તં ગર अरहंताणं अवनं वदमाणे, अरहंतपन्नतस्स धम्मस्स अवन्नं वदमाणे आयरियउवज्झायाणं अवन्नवदमाणे [एवं विवककतवबंभचेराणं देवाणं अवन्नं वदमाणे + स्था. स्था. ૧,૩.૨, ૪ર૬-૧ ૪ તત્વાર્થ સંદર્ભ- કર્મપ્રકૃત્તિ રૂપે (૧)ગોઝાન... વેનીય.....૮-નૂપ (૨)ર્શન..મોદનીય...વિમે. .૮-જૂ. ૨૦ ૪ અન્યગ્રન્થ સંદર્ભઃસ્વરૂપ (૧)દવ્યલોક પ્રકાશ સર્ગઃ૧૦ શ્લો.૧૧૫ થી ૧૧૭ (૨)કર્મગ્રન્થ પહેલો ગાથા-૧૩ ઉત્તરાર્ધ (૧)કર્મગ્રન્થ પહેલો ગાથા-૫૬ (૨)દવ્યલોક પ્રકાશ સર્ગઃ૧૦ શ્લોક ૨૫૮ G [9]પદ્યઃ(૧) કેવલી શ્રુત સંઘ ધર્મ દેવની નિંદા કરે દર્શન મોહનીય બાંધે ભવવિંડબન વિતરે (૨) કેવળી શ્રુતને સંઘ,ધર્મ દેવ તણો થતો અવર્ણવાદ થી બંધ દર્શન મોહનીયનો U [10] નિષ્કર્ષ- દુઃખનું મૂળ સંસાર છે, સંસારનું મૂળ દર્શન મોહનીય અઃ મિથ્યાત્વ છે તેથી આ સૂત્ર થકી સુંદર નિષ્કર્ષ નીકળે છે તે એ છે કે મોક્ષના અર્થી જીવા અ ભૂલથી કે પ્રમાદથી પણ કેવળી, શ્રત,સંથ, ધર્મ આદિનો અવર્ણવાદ ન થઈ જાય તેની કાળજી રાખવી જોઈએ કોઈના પણ અવર્ણવાદને પાપ સ્થાનકમાં સોળમાં પરપરિવાદ પાપસ્થાનક થી જણાવેલો જ છે પણ કેવળી આદિપાંચનો અવર્ણવાદ, વિશેષ કરીને દર્શન મોહનીય કર્મનો આસ્રવ કરાવનાર હોવાથી તેનું અહીં સ્પષ્ટ-વિશિષ્ટ કથન છે આ પાંચે અવર્ણવાદને મિથ્યાત્વ રૂપ મહાપાપ ના સાધન સમજીને પોતે અવર્ણવાદ કરવો નહીં, અન્ય થકી થતાં અવર્ણવાદમાં અનુમોદન આપવું નહીં અને એ રીતે પૂરતી સાવધાની પૂર્વક આ મિથ્યાત્વના આગ્નવો થી દૂર કરીને સમ્યક્ત પ્રાપ્તકરી મોક્ષને માટે પુરુષાર્થ કરવો જોઇએ. S S અ. ૬૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy