Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧ ૨૮
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (અધ્યાયઃક-સૂત્રઃ૨૨) [1]સૂત્રહેતુ- આ સૂત્ર થકી સૂત્રકાર મહર્ષિ શુભનામકર્મના આસવને જણાવે છે. U [2]સૂત્રમૂળ વિપરીત શુમી 0 [3]સૂત્રપૃથકક-વિપરીત - (સ્પષ્ટ જ છે)
[4] સૂત્રસાર -અશુભ નામ કર્મોના આસ્રવોથી] વિપરીત શુભ નામકર્મના [આસ્રવો છે [અર્થાતુ-મન-વચન, કાયાના યોગોની સરળતા તથા યથાયોગ્ય પ્રરૂપણા એ શુભનામકર્મના આસવો છે]
U [5]શબ્દજ્ઞાનવિપરીતં-અશુભ નામકર્મના આગ્નવોથી ઉલટું
મર્ય-શુભનામકર્મનો આસ્રવ છે U [6]અનુવૃત્તિઃ(૧) સમાવ: સૂત્ર. ૬:૨ ની માસવ: (૨) યોરાવતા વિસંવા વ સૂત્ર. ૬:૨૧ની અશુમાન: ની અનુવૃત્તિ
D [7]અભિનવટીકાઃ-સૂત્રોકત રીતે તો ફકત એકજલીટીમાં આખી અભિનવટીકા સમાવિષ્ટ થઈ શકશે
# અશુભ નામ કર્મથી ઉલટું તે શુભ નામકર્મના આગ્નવો છે # ઉલટા-વિપરીત એટલે ક્યા? –ચારતા અને સંવનિ તેના થી શુભનામ કર્માસ્ત્રવ થાય છે # યોગી સરતા એટલે શું? યોગ સરળતા એટલે-૧ મન-વચન, કાયાની સરળતા તે યોગ સરળતા -મન-વચન-કાયાની પ્રવૃત્તિની એકરૂપતા તે યોગ સરળતા
-૩ જે મનમાં હોય તે જ વચનમાં હોય અને તેજ કાયાની પ્રવૃત્તિમાં પણ જણાતુ હોય તો તેને યોગ સરલતા કહેવાય છે
-૪ મન-વચન-કાયાનો સદાચારમાં ઉપયોગ તે યોગ સરળતા
-પ મન-વચન, કાયા થી લોકોને ન છેતરવા રૂપ સદ્વ્યવહાર ની સ્થાપના અને જેવો પોતે હોય તેવું જ બોલવા થકી અને તેવી જ ચેષ્ટા-પ્રવૃત્તિ થકી મૂદુ અને ઋજુ વ્યવહાર કરે તે યોગ સરળતા
* સંવાવન:- અથવા અવિસંવાદ. અન્યથા પ્રવૃત્તિ ન કરવી તે સંવાદન ૪ બે વચ્ચે ભેદ હોય તો પણ તે દૂર કરી એકતા કરાવવી ૪ આડે રસ્તે જનારને સીધે કે સવળે રસ્તે ચઢાવવો *દિગમ્બર પરંપરામાં તદ્ વિપરીત રામચ એ પ્રમાણે સૂત્ર છે
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org