Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૩૪
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ખાસ નોંધઃ- વર્ણાદિ ચતુષ્ક પ્રકૃત્તિ તરીકે એકજ છે પણ તે શુભ પણ હોઈ શકે અને અશુભ પણ હોઈ શકેતે અપેક્ષાએ શુભાશુભ બન્નેમાં ચાર-ચાર નોંધી છે અહીં ૪+૪=આઠ પ્રકૃત્તિ ન સમજવી-વર્ણાદિ ચતુષ્કની બંધ કે ઉદય આશ્રીત પ્રકૃત્તિ ચાર જ છે.
હારિભદ્દીય ટીકા તથા સિધ્ધસેનીય ટીકામાં જણાવ્યાનુસાર સમસ્યાનો नरकगत्यादेश्चतुस्त्रिंशत् भेदस्यकर्मणआस्रवो भवति-सूत्र.६:२१ तथा सूत्र.६:२२ शुभस्यनाम्न: મનુષ્યત્યિકે: સર્વિશર્મેદ્રસ્થાવો મવતીતિ આ પ્રમાણે કરાયેલ કથનાનુસાર બંધાશ્રયી કે ઉદયાશ્રયી બંને રીતે થતા શુભનામકર્મના ૩૭ભેદ અને અશુભનામકર્મના ૩૪ભેદોજણાવ્યા છે.
આના ઉપરથી નામકર્મના બંધ આશ્રયી કે ઉદય આશ્રયી [૩૭+૩૪]૭૧ ભેદ છે તેવું માનવું નહિં કારણ કે વર્ણાદિ ચતુષ્ક શુભાશુભ બંનેમાં પ્રયોજાયેલ છે તે ચાર પ્રકૃત્તિ એકજ વખત ગણતા નામકર્મ ના બંધ કે ઉદય આશ્રયી ભેદ-૬૭ જ થશે
હવે કદાચ સતાશ્રયી ૯૩ અથવા ૧૦૩ ભેદનો વિચાર કરવો હોય તો તેને આશ્રીને પણ શુભાશુભતા વિચારી શકાય જુઓ કર્મગ્રન્થ પહેલો ગાથા ૪૨
(૧)વર્ણાદિ ચાર પ્રકૃત્તિની ઉત્તર પ્રવૃત્તિ કુલ ૨૦ છે
વર્ણાદિ ચતુષ્ક-પ્રકૃત્તિ (૧)વર્ણનામ કર્મ પ્રકૃત્તિ
૫
શુભ શ્વેત
અશુભ નીલ કૃષ્ણ
પીત
(૨) ગન્ધ નામકર્મ પ્રવૃત્તિ (૩)રસ નામકર્મ પ્રવૃત્તિ
દુરભિ
૨કત સુરભિ કષાય ખાટો મધુર
તીખો કડવો
(૪)સ્પર્શ નામ કર્મ પ્રકૃત્તિ
લઘુ
મૂક
સ્નિગ્ધ
ઉષ્ણ
વર્ણાદિ નામકર્મ કુલ ૨૦ પ્રકૃત્તિ ની શુભાશુભતા ૧૧ –બંધન નામ કર્મના ૫ અથવા ૧૫ ભેદ તેમજ -સંઘાતન નામ કર્મના ૫ ભેદ - નો સમાવેશ શરીર નામકર્મમાં –થતો હોવાથી આ ૫ કિ ૧૫]+૫ ને શુભનામકર્મ ગણીયેતો સતાઆશ્રયી -૯૩ ભેદમાં -શુભના ૫૪ અને અશુભના ૩૯ થશે સતાઆશ્રયી -૧૦૩ ભેદમાં -શુભના ૬૪ અને અશુભના ૩૯ થશે સંદર્ભ સાહિત્ય (૧)કર્મગ્રન્થ પહેલો ગાથા-૪૨ વિવેચક સુખલાલજી
(૨)કર્મગ્રન્થ પાંચમો ગાથા ૧૫, ૧૬ શ્રેયસકર મંડળમહેસાણા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org