Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૪૭
અધ્યાયઃ સૂત્રઃ૨૩ મુજબ અહીં તત્વાર્થ સંદર્ભો નોંધેલ છે.
જ અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧)કર્મગ્રન્થઃ૧ -ગાથા:૪૭ ઉત્તરાર્ધ (૨)કાળલોક પ્રકાશ સર્ગઃ૩૦ શ્લોક ૧ થી ૨૦ G [9]પદ્ય(૧) દર્શન વિશુધ્ધિ વિનય સાથે અનતિચારી શીલધરા
જ્ઞાન સંવેગ નિત્ય ધરતાં, ત્યાગ તપ-ધરતા નરા સંઘ સાધુ તણી સમાધિ નહીં વૈયાવચ્ચે છોડતા અરિહંત સૂરિ બહુ શ્રતોની ભકિત પ્રવચન રાખતા અવશ્ય કરણી ષટ્ર પ્રકારી નિરંતર ધરતા જના મુકિત માર્ગ પ્રકાશ ભાવે આદર શાસન તણા જિન નામકર્મ સરસ ધર્મ પુણ્યની ઉત્કૃષ્ટતા
જીવ બાંધે ઉદય સાથે પદ તીર્થકર સાધતા (૨) દર્શન શુધ્ધિ વિનયયુકત અતિ અપ્રાદશીલ વ્રતેવળી
જ્ઞાન અને સંવેગ વિશેતો સતત રહે ઉપયોગ અતિ શકિત મુજબ તપ ત્યાગ સમાધિ વૈયાવચ્ચ સંઘ સાધુના આચાર્ય અરિહંત બહુશ્રુત પ્રવચન કેરી ભકિત સુધા તજવી ન આવશ્યક ક્રિયાઓ મોક્ષમાર્ગની પ્રભાવના જિનશાસન સહધર્મી પરત્વે વાત્સલ્યામૃત વહેસદા શુભ તીર્થકર નામકર્મના બંધ હેતુ છે આ સઘળા
પરમેષ્ઠીના પાંચ પદોમાં પ્રથમ પદ એહ સદા U [10] નિષ્કર્ષ તીર્થકર નામકર્મના આગ્નવો ને વર્ણવતા સોળગુણો સૂત્રકાર મહર્ષિએ અત્રે જણાવેલા છે તેમાંના કોઈ કોઈ એક કે વધુ કે સઘળાં ગુણોની સાધનાઆરાધના મનુષ્યને તીર્થકર નામકર્મનો આસ્રવ કરાવે છે, આટલી સુંદર વાતને આધારે જે મનુષ્યને તીર્થકર નામકર્મનો શુભઆસ્રવ કરવાની અભિલાષા છે તેમને માટે એક મનનીય માર્ગદર્શન અહીં પુરૂ પાડેલ છે.
વર્તમાન કાળે થતી ઉપાવાસાદિક થી વીશ સ્થાનક પદ આરાધના પણ તીર્થકર નામ કર્મગ્નવા માટે નીજ આરાધના છે પણ તે આરાધનામાં તપ કે ક્રિયાની મહત્તા છે. અહીં આ સૂત્ર થકી સૂત્રકાર મહર્ષિ તે આરાધના કેમ કરવી તે અંગે ગુણને આશ્રીને માર્ગદર્શન આપે છે
કયા કયા પદની આરાધના કેવી કેવી રીતે કરવામાં આવેતો આ ગુણોની સાધના આરાધના થઈ શકે તેનું સચોટ માર્ગદર્શન આ સૂત્રની અભિનવટીકા થકી મેળવી સૌ મનુષ્યો વિશ સ્થાનકના આરાધક બને તેજ આ સૂત્રનો નિષ્કર્ષ છે.
S S S S S S
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org