Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૫૪
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા
| G [9]પદ્ય
(૧) તીવ્રભાવે મંદબાવે જ્ઞાતને અજ્ઞાતના
- વીર્યને અધિકરણ ધરતાં કર્મબંધ વિશેષતા (૨) પદ્ય બીજું આ પૂર્વે સૂત્ર ૫ માં કહેવાઈ ગયું છે
U [10]નિષ્કર્ષ - આ સૂત્ર કર્માક્સવ કે બંધ ને આશ્રીને એક અતિ સુંદર સૂત્ર છે. . નિષ્કર્ષ માટે અતિ મહત્વનો મુદ્દો પણ મોક્ષાર્થીને જીવ પૂરો પાડે છે. કેમ કે મોક્ષ કયારે થશે? તો કે સર્વ કર્મનિર્જરી જાયને નવાનો બંધ અટકી ગયો હોય ત્યારે
પણ જલ્દી થી કર્મોનિર્જરો કયારે? જો અતિ અલ્પ રસબંધ હોય તો આ અતિ અલ્પ રસબંધ થાય કયારે?
જો પરિણામો તીવ્રતાને બદલે મંદતા ધારણ કરે ત્યારે. પ્રસ્તુત સૂત્રમાં સૂત્રકાર મહર્ષિ કર્મબંધની વિશેષતાને જણાવવા છ કારણો કછ ભેદને જણાવે છે તીવ્ર-મંદ-જ્ઞાત-અજ્ઞાતવીર્ય અને અધિકરણ. આ છ પરિબળોના જ્ઞાનથી આપણને એટલું સમજાવી જાય છે કે જો
-અશુભ કર્મીગ્નવ નો અલ્પ બંધ કરવો હોય તો કષાય પરિણામોની તીવ્રતાને છોડીને શકય તેટલી મંદતા ધારણ કરવી. કષાયો જેટલા મંદ હશે તેટલો અશુભાસ્રવ અલ્પ થશે
-જો શુભ કર્માક્સવ કરવો હશે તો શુભ અથવા પ્રશસ્ત યોગોમાં મંદ ભાવોનો ત્યાગ કરીને તીવ્ર પરિણામો ધારણ કરવા પડશે જેથી પરિણામોની તીવ્રતા મુજબ શુભ બંધ પણ અધિકાધિક થશે
-એજ રીતે અશુભામ્રવને સિમિત કરવા માટે જ્ઞાતભાવ અર્થાત જાણવા છતાં હિંસાદિ આગ્નવોને ઘટાડવા પડશે અને શુભામ્રવને વધારવા માટે ઇરાદાપૂર્વક શુભયોગોનું વધુને વધુ સેવન કરવું પડશે
- જેટલી શક્તિ છે તેટલી શકિત વધુનેવધુધર્મક્રિયાઓમાં જોડવી અને અશુભક્રિયાઓથી નિવર્તાવવી પડશે
આ અને આવા અનેક મુદા વિચારી શકાય. પણ તે બધાને અંતિમ આશય એક જ કે સૂત્રકારે આપણને તીવાદિભાવકેવીર્યથકીલાલબત્તી દેખાડી છે તેને લક્ષમાં રાખી આશ્રવો ઘટાડવા તરફ અને મોક્ષ માં વિજ્ઞભૂત એવા આ કર્મો નિવારવા પ્રતિ લક્ષ્ય રાખવું પડશે
U 0 0 0 0
(અધ્યાયઃ૬-સૂત્રઃ૮) D [1]સૂત્રહેતુ-પૂર્વેસૂત્ર-૭માં અધિકરણ શબ્દનો ઉલ્લેખ કર્યો છે તે અધિકરણના ભેદને આ સૂત્ર થકી જણાવે છે
U [2]સૂત્ર મૂળ-ધર ગીવાનીવા: U [3]સૂત્ર પૃથક- ર નીવ- મનીવા:
[4] સૂત્રસાર:-અધિકરણ જીવ [અને]અજીવરૂપ) છે. [અથવા અધિકરણના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org