Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૬૯
અધ્યાયઃ ૬ સૂત્રઃ ૧૦
* નિસ-નિસર્ગ એટલે સ્વભાવ -નિસર્ગ એટલે પ્રવર્તાવવું, ત્યાગ, -निसर्जनं निसर्ग: त्याग: उज्झनं આ નિસર્ગ-અધિકરણના ત્રણ ભેદ કહેલા છે -૧-વાયનિધિન:–શરીરની પ્રવર્તના ને કાયનિસર્ગ કહે છે
–કાયનિસર્ગ એટલે શસ્ત્ર, અગ્નિ પ્રવેશ જળ પ્રવેશ,પાશ બંધન આદિથી કાયાનો ત્યાગ કરવો.
–શરીરની સ્વાભાવિક પ્રવૃત્તિથી વિરુધ્ધ દૂષિત રીતોએ તેને પ્રવર્તાવવું તે કાય નિસર્વાધિકરણ
–અજીવ પુદ્ગલ દ્રવ્યોને કાયયોગ થકી છોડવાને કાયનિસર્ગ -औदारिकादि शरीरं तन्निसर्ग: अविधिना त्यागोऽधिकरणं कायान्तरपीडापत्तेः ।
–ઔદારિકાદિ ભેદવાળુછે તે શરીર તેનો ત્યાગ સ્વચ્છન્દ પણે કે અવિધિથી તેનો ત્યાગ કરવો જેમ કે શસ્ત્રથી, અગ્નિથી વગેરે -૨-વા-
નિધિશ્નર:–વચનની પ્રવર્તન ને નિસર્ગ કહે છે -શાસ્ત્રથી વિરુધ્ધ બોલવું. અહીં ભાષાનો ત્યાગ એટલે ભાષારૂપે પરિણાવેલા ભાષા વર્ગણાના પુદ્ગલોને ત્યાગ
–વચનની જે સ્વાભાવથી પ્રવૃત્તિ થતી હોય તેનાથી વિરુધ્ધ દુષિત રીતીએ વચનને પ્રવર્તાવવું તે વચન નિસર્વાધિકરણ
-અજીવ પુદ્ગલ દ્રવ્યોને વચનયોગ થકી છોડવા તે વાફ નિસર્ગ -वाचोऽपित्यागः - प्रेरणं शास्त्रोप्रदेशाद्दते । -૩–મનોનિધિMUM:–મનની પ્રવર્તમાને મનો નિસર્ગ કહેવાય છે
–મનો નિસર્ગ એટલે શાસ્ત્ર વિરુધ્ધ વિચારણા. અહી મનનો ત્યાગ એટલે મનરૂપે પરિણામાવેલા મનોવર્ગણાના પગલોનો ત્યાગ
–અજીવ પુદ્ગલ દ્રવ્યોને મનોયોગ થકી છોડવા તે મનોનિસર્ગાધિકરણ
-મનની સ્વાભાવિક પ્રવૃત્તિ થી વિરુધ્ધ દૂષિત રીતિ એ મનને પ્રવર્તાવવું તે મનોનિસર્વાધિકરણ કહેવાય
-मनस्तेवन परिणममनोवर्गणाव्याणां चिन्तनादि द्वारा त्यागकरणरूपत्वं मनोनिसर्गाधिकरणस्य ક્ષાત્ |
આ રીતે ઉપરોકત કથનાનુસાર અજીવપુદ્ગલ દ્રવ્યના વ્યાપાર સંબંધે જીવને જે કર્મબંધ થાય છે તેને અજીવધિકર સમજવું
-अत्र बहिर्व्यापारापेक्षया शरीरादिनाम् अजीवनिसर्गाधिकरणत्वमुकतम् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org