Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
-સત્ય, યથાર્થ, પ્રશસ્ત જ્ઞાનમાં દોષ લગાડવો અથવા પ્રશંસા લાયક જ્ઞાનના દુષણ લગાડવું તે ઉપઘાત છે.
-प्रशस्तज्ञानादीनां दोषाद्भावनरूपत्वम् एवं मतिमोहेन आहारादि अदानं उपघातस्य ક્ષાત્ |
જ પ્રશ્ન - આસાદન અને ઉપઘાતમાં ફેર શો છે? છતે જ્ઞાને તેનો વિનય ન કરવો,બીજા સામે તેના પ્રકાશવું, તેના ગુણો ન જણાવવા એ આસાદન” છે.
જયારે ઉપઘાતમાં જ્ઞાનને જ અજ્ઞાન માની તેને નષ્ટ કરવાનો ઈરાદો હોય છે. એ બંને વચ્ચેનો મહત્વનો તફાવત છે.
જ પ્રદોષાદ્રિ છ કારણો માં સમાવિષ્ટ અન્ય આસવોઃ-જ્ઞાનીની પ્રતિકૂળ વર્તવું, અથવા તેનું અપમાન કરવું. -જ્ઞાનીના વચનો પર શ્રધ્ધા ન રાખવી કે અશ્રધ્ધા કરવી. -જ્ઞાનનો ગર્વ કરવો કે પોતાને પંડિત માનીને ચાલવું -સ્વાધ્યાય,વ્યાખ્યાનશ્રવણ વગેરે અનાદરથી કરવા. -અકાલે અધ્યયન કરવું અને કાળે અધ્યયન ન કરવું. -અભ્યાસમાં પ્રમાદ કરવો-નીદ્રા આળસાદિ થી સ્વાધ્યાય ન કરવો -સૂત્ર વિરુધ્ધ બોલવું, જુઠો ઉપદેશ આપવો,શાસ્ત્રો વેચવા વગેરે. જ વર્તમાન કાળ થતી જ્ઞાન આશાતના ના કેટલાંક દ્રષ્ટાંતો:-પુસ્તકાદિ જ્ઞાનના સાધનોને નીચે ભૂમિ ઉપર રાખવા. -જ્ઞાનના સાધનો ગમે ત્યાં ફેકી દેવા,મેલા કપડામાં બાંધવા.
-પુસ્તક પાના કાગળને શરીર આદિ અશુધ્ધ વસ્તુ સાથે ચોટાડવા.બગલમાં કે ખીસામાં રાખવા,સાથે રાખી ઝાડો, પેશાબ કરવા જવું.
-એઠા મોઢે બોલવું, જમતી વેળાએ છાપું કે ચોપડી વાંચવા. -અક્ષરવાળા પેંડા,કપડાં અન્ય ખાદ્ય પદાર્થો આદિનો ઉપયોગ કરવો. -કાગળમાં ખાવું,કાગળ ગંદકીમાં ફેકવા, તેના ઉપર પગ દેવા. -ચરવળો, મુહપતી પુસ્તકને અડાડવા કે પુસ્તક ઉપર રાખવા. -આવી આવી અનેક આશાતના જ્ઞાન સંબંધે થતી હોય છે.
* નાવર ના આસ્રવો:- અત્યાર સુધી પ્રદોષાદિથી માંડીને વર્તમાનકાળે થતી આશાતના પર્યન્ત સર્વે જ્ઞાનાવરણ ના આગ્નવો કે હેતુ જણાવ્યા પણ દર્શનાવરણ કર્માક્સવ કઈ રીતે થાય? અથવા દર્શનાવરણનો હેતુ શો છે?
ઉત્તરઃ- (૧)જયારે ઉપર કહેવાયેલા પ્રદ્ધષ નિવ, માત્સર્ય,અંતરાય,આશાતના અને ઉપઘાત એછે એદર્શન [સામાન્ય બોધ સાથે સાંકડી લેવામાં આવેઅર્થાતદર્શની કદર્શનના સાધન સંબંધિ પ્રક્વેષ, નિનવાદિ છ એ પ્રવર્તત્યારે તે દર્શનાવરણક્રર્મના આસ્રવ બની જાય છે (२)आम्नवो दर्शनस्य, दर्शनवतां, दर्शनसाधनानां च प्रदोषो निह्नवो मात्सर्यम् For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International