Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
४
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ૪ તત્વાર્થ સંદર્ભઃ(૧)કષાયમાટે गति कषायलिङ्ग. सू. २:६
अव्रतकषायेन्द्रिय. सूत्र. ६:६ मिथ्यादर्शनाविरतिप्रमाद कषाय. सूत्र. ८:१
ટન વારિત્ર.... યા...સૂત્ર. ૮:૨૦ (૨)યોગ માટે - યવાન: વર્મયોr: 1 અન્યગ્રન્થ સંદર્ભ(૧)કષાય પરંદ્રિય કુત્ત પ્રબોધટીકા ભા.૧ (૨)યોગ મંતે પલિસૂત્ર વૃત્તિ પ્રબોધટીકા ભા.૧ (૩)કૃતાદિ-ત્રણ રમીમંત પશિવસૂત્ર વૃતિ પ્રબોધટીકા ભા.૧ U [9]પદ્યઃ(૧)
સૂત્રઃ૮-૯નું સંયુકત પદ્ય અધિકરણના ભેદ બે છે જીવને અજીવ થી પ્રથમ જીવ અધિકરણ સમજો અષ્ટોતરશત ભેદથી તેહની રીત હવે વદતા સૂણજો ભવિ એકમના સૂત્ર નવમે તેહ ગણના કરી ધારો ભવિજના સંરંભને સમારંભ બીજો આરંભ ત્રીજો કહુમુદા મન યોગ વચન કાય યોગે ગણતા ભેદ નવ તદા કૃત કારિત અનુમતિથી થાય ત્યાવીશ ખરા
કષાય ચારથી એક શત અઠ ભેદ કહે છે મૃતધારા (૨) આ સૂત્રનું બીજું પદ્ય હવે પછીના સૂત્રમાં કહેવાશે
[10]નિષ્કર્ષ:-સૂત્રકારમહર્ષિએ બહુજ વ્યવસ્થિત રીતે અને શાસ્ત્રીય પધ્ધતિએ જીવાધિકરણ આસ્રવનું સ્વરૂપ સમજાવેલ છે આ રીતે આસ્રવના પ્રત્યેક ભેદોની સૂક્ષ્મ અને સમ્યફ રીતે જો વિચારણા કરવામાં આવે તો જીવને કષાયથી, યોગથી,કરવા કરાવવા કે અનુમોદના વડે તથા સંકલ્પ-તે દિશામાં પ્રયત્ન કે અશુભ પ્રવૃત્તિ-પ્રત્યેકની ઝીણવટ ભરી વિચારણા થઈ શકે. કોઇ પણ જીવ ને જીવાધિકરણ થકી અથવા ભાવ અધિકરણ થી થતા સામ્પરાયિક કમ્રવની ક્ષિતિજો આ સૂત્રની બહાર રહેતી નથી માટે આપણે આ સૂત્રને ફકત જ્ઞેયતત્વ રૂપે ન વિચારતા તેમાં રહેલા આમ્રવના હેય પણાને સમજીને તેનાથી નિવર્તિવાના પ્રયત્નો કરવા જોઇએ
જો મોક્ષે જવું છે તો તમને દિશા સૂચન મળી ચૂક્યું છે કે રસ્તામાં વિઘ્નો કયાં કયાં છે? હવે તો તે વિપ્નો ને પાર જ કરવાના છે. માટે આ સુંદર તત્વોની સૂક્ષ્મ ચિંતવના થકી કમગ્નવ થી દૂર થવું તેજ આ સૂત્રનો નિષ્કર્ષ છે.
ooooooo
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org