Book Title: Tattvartha Sutrana Agam Adhar Sthano
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
३४
તત્વાર્થસૂત્રના આગમ આધાર સ્થાને
[३७] विशेष त्रि सप्त दशैकादश त्रयोदश पञ्चदशभिरधिकानि च
માહે સાત સાગરોપમથી વિશેષ, બ્રહ્મલ કે દશ, લાન્તકે ચીર, મહાશુકે સત્તર, સહસ્ત્રારે અઢાર, આનત પ્રાણતે વીશ અને આરણ અચ્યતે બાવીશ સાગરેપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. [३८] आरणाच्युतादृर्ध्वमेकैकेन नवसु अवेयकेषु विजयादिषु
सर्वार्थ सिद्धे च
આરણ અશ્રુતથી ઉપર નવરૈવેયક અને વિજયાદિ ચાર અનુત્તર તથા સર્વાર્થસિદ્ધને વિશે એક એક સાગરોપમ વધારે સ્થિતિ જાણવી. [३९] अपरा पल्योपममधिकं च
સૌધર્મની જઘન્ય સ્થિતિ પલ્યોપમ અને ઈશાનની જઘન્ય સ્થિતિ સાધિક પલ્યોપમની છે. * सत्र ४:३४ सन ४:36 18:- उत्त०.३६गा.२२१
दो चेव सागराई उक्कोसेण वियाहिआ
सोहम्मम्मि जहन्नेणं एग च पलिओवम * सूत्र४:३५मन ४:३८५18- उत्त अ.३६गा२२२
सागरा साहिया दुन्नि उक्कोसेण वियाहिआ
ईसाणम्मि जहन्नेणं साहिय पलिओवम' [४०] सागरोपमे
સાનકુમારની જઘન્ય સ્થિતિ બે સાગરેપની છે. * सत्र ४:३१ अने ४:४०ने 18 उत्त अ.३६गा.२२३
सागराणि य सत्तेव उक्कोसेणं ठिई भवे
सणंकुमारे जहन्नेण दुन्नि ऊ सागरोवमा [४१] अधिके च
મહેન્દ્ર-દેવની જઘન્ય સ્થિતિ સાધિક બે સાગરેપમ છે. * सत्र ४:३७ भने ४:४१न। 18 उत्त अ.३६गा.२२४
साहिया सागरा सत्त उक्कोसेणं ठिई भवे माहिन्दम्मि जहन्नेणं साहिया दुन्नि सागरा
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118