SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ३४ તત્વાર્થસૂત્રના આગમ આધાર સ્થાને [३७] विशेष त्रि सप्त दशैकादश त्रयोदश पञ्चदशभिरधिकानि च માહે સાત સાગરોપમથી વિશેષ, બ્રહ્મલ કે દશ, લાન્તકે ચીર, મહાશુકે સત્તર, સહસ્ત્રારે અઢાર, આનત પ્રાણતે વીશ અને આરણ અચ્યતે બાવીશ સાગરેપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. [३८] आरणाच्युतादृर्ध्वमेकैकेन नवसु अवेयकेषु विजयादिषु सर्वार्थ सिद्धे च આરણ અશ્રુતથી ઉપર નવરૈવેયક અને વિજયાદિ ચાર અનુત્તર તથા સર્વાર્થસિદ્ધને વિશે એક એક સાગરોપમ વધારે સ્થિતિ જાણવી. [३९] अपरा पल्योपममधिकं च સૌધર્મની જઘન્ય સ્થિતિ પલ્યોપમ અને ઈશાનની જઘન્ય સ્થિતિ સાધિક પલ્યોપમની છે. * सत्र ४:३४ सन ४:36 18:- उत्त०.३६गा.२२१ दो चेव सागराई उक्कोसेण वियाहिआ सोहम्मम्मि जहन्नेणं एग च पलिओवम * सूत्र४:३५मन ४:३८५18- उत्त अ.३६गा२२२ सागरा साहिया दुन्नि उक्कोसेण वियाहिआ ईसाणम्मि जहन्नेणं साहिय पलिओवम' [४०] सागरोपमे સાનકુમારની જઘન્ય સ્થિતિ બે સાગરેપની છે. * सत्र ४:३१ अने ४:४०ने 18 उत्त अ.३६गा.२२३ सागराणि य सत्तेव उक्कोसेणं ठिई भवे सणंकुमारे जहन्नेण दुन्नि ऊ सागरोवमा [४१] अधिके च મહેન્દ્ર-દેવની જઘન્ય સ્થિતિ સાધિક બે સાગરેપમ છે. * सत्र ४:३७ भने ४:४१न। 18 उत्त अ.३६गा.२२४ साहिया सागरा सत्त उक्कोसेणं ठिई भवे माहिन्दम्मि जहन्नेणं साहिया दुन्नि सागरा Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005041
Book TitleTattvartha Sutrana Agam Adhar Sthano
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1991
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy