Book Title: Tattvartha Sutrana Agam Adhar Sthano
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 101
________________ તત્વાર્થસૂત્રના આગમ આધાર સ્થાને [7-४] वाङ्मनोगुप्तीर्यादाननिक्षेपण समित्यालोकितपान भोजनानि વચનગુપ્તિ–મનગુપ્તિ ઈર્યાસમિતિ આદાનનિક્ષેપ સમિતિ અને આલેકિત પાન ભજન એ પાંચ હિંસા વિરમણ વ્રતની ભાવના છે. ईरियासमिई मणगुत्ती वमगुत्ती आलोयभायणभोयण' आदाणभंडमत्तनिक्खेवणा समिई - सम०२५/१ [7-५] क्रोध लाभ भीरूत्वहास्य प्रत्याख्यानान्यनुवीचिभाषणं च पञ्च ક્રોધ––ભય અને હાસ્યનો ત્યાગ તથા શાસ્ત્રાનુસાર નિ દેષ વચન કહેવા તે મૃષાવાદ વિરમણ વ્રતની પાંચ ભાવના છે. अणुवीति भासणया कोह विवेगे लोभविवेगे भयविवेगे हासविवेगे सम०२५/१ [7-६] शून्यागार विमोचितावासपरोपरोधाकरण भैक्ष्य शुद्वि सद्धर्माऽविसंवादाः पञ्च ખાલી ઘરમાં રહેવું, કે ધના છેડેલા સ્થાને રહેવું, બીજાને તેમ કરતા ન રોક, શાસ્ત્ર વિહિત આહારની વિધિની શુદ્ધિ રાખવી અને સહધર્મભાઈએથી વિસંવાદ ન કરે તે પાંચ અદત્તાદાન વિરમણ વ્રતની ભાવનાઓ છે. उग्गहअणुण्णवयणा उग्गहसीमजाणणया सयमेव उग्गह' अणुगिण्हयणा साहम्मि य उग्गह अणुणविय परिभुजणया साहारणभत्तपाणं अणुण्णविय पडिभुजणया - सम०२५/१ [7-७] स्त्री रागकथाश्रवण तन्मनोहराङ्ग निरीक्षण पूर्वरतानु ___स्मरण वृष्येष्टरसस्वशरीरसंस्कार त्यागाः पञ्च સીમાં પ્રિતિકારીકથા સ્ત્રીના મનહર અંગો જેવા નહીં, પહેલા ભેગ વેલા ભેગેના સ્મરણનો પૌષ્ટિક તથા પ્રિય રસોનો પિતાના શરીરના શ્રગાર-સજાવટને ત્યાગ એ પાંચ મૈિથુન વિરમણ વ્રતની ભાવનાઓ છે. इत्थीपसुपंडसंसत्तग सयणासयणवज्जणया इत्थीकहवञ्जणया इत्थीणं इंदियाणमालोयगवज्जणया पुव्वरयपुवकोलिआणं अणणुसरणया पणीताहारववञ्जयणा । सम०२५/१ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118