Book Title: Siddhachakra Varsh 06 - Pakshik From 1937 to 1938 Author(s): Ashoksagarsuri Publisher: Siddhachakra Masik Punarmudran Samiti View full book textPage 8
________________ ※※※※※※※※※※※※※※※※※※※※※※炎炎炎炎炎炎炎炎炎炎 - જીજ્ઞાસુ વર્ગને લાભ થાય એ હેતુ એ ગુજરાતી ભાષામાં આગમોનું રહસ્ય સુંદર ક હોય શૈલીમાં પ્રસિદ્ધ થાય તેવી ભાવના એજ આ સિદ્ધચક્ર પાક્ષિકનો જન્મ આપ્યો. * વર્તમાન શાસનમાં જૈન-જૈનેત્તર વર્ગ તરફથી શાસન આદિમાં જે કાંઈ કાર્ય : અધિકાર રૂપ કરવું પડે એ પણ ચકાસણી કરીને શાસન સેવા કરીને પોતાનો મૌલીક ક પરોપકાર પરાયણતા ગુણનો ઉત્તરોત્તર વિકાસ વધતો ગયો. આથી જ જૈન સમાજમાં કહેવત શરૂ થઈ કે સિદ્ધચક્ર પાક્ષિકમાં જે કાંઈ પ્રકાશિત થાય તેનું મૂળ આગમમાં કામ હોય. એટલે ટૂંકમાં કહીએ તો સાગરજી આગમની જીવંત ડીક્ષનરી છે. આવી છે alk પ્રસિદ્ધી સહજ સુલભ થઈ. આ જેઓ સંસ્કૃત-પ્રાકૃતના ઊંડા અભ્યાસી ન હોતા તેઓને માટે સિદ્ધચક્ર પાક્ષિક આ ઘર બેઠા દીપક સમાન બન્યું અને સિદ્ધચક્ર વાંચીને દરેક વ્યક્તિ વિના સંકોચે કહી શકે કે જૈન આગમ આ વાત બતાવે છે આવી વાત જાહેરમાં સંઘ કરે એનો મુખ્ય & યસ સિદ્ધચક્ર પાક્ષિક ને છે. છેઆવી સુલભ કીર્તિવાળા સિદ્ધચક્ર પાક્ષિકના સર્જનમાં સાગરજી મહારાજ યોગ્ય વ્યક્તિ પાસે એકાન્તમાં બેસી લખાણ લખાવતાં હતાં. જેના ફળ સ્વરૂપે આ તક પાક્ષિકમાં આગમ રહસ્ય - સાગર સમાધાન - અમોઘ દેશના વિગેરે વિશિષ્ટ લેખો તેમજ તીર્થયાત્રાનો નિબંધ તીથી પ્રકરણના લેખો અને અઘટીત વિધાનોનું સમાલોચન તેમજ શાસ્ત્રીય ગ્રંથોનું તેમજ આગમ મંદિરના સર્જન આદિ અનેક કાર્ય સંબંધી ક કk લખાણથી સમૃદ્ધ થતું ગયું. જેના ફળ સ્વરૂપે છઠ્ઠા વર્ષના પ્રકાશનનું પુનઃમુદ્રણ થઈ કક રહ્યું છે. આમ તેઓના જીવન પર્યંત સિદ્ધચક્રનું પ્રકાશન રહ્યું. i આજે પણ તેની ઉપયોગીતા ઘણાને જરૂરત લાગે પરંતુ લાંબા વર્ષ સુધી તેનું પ્રકાશન થયું તેનું પુનઃમુદ્રણ કરવા માટે શુભ ભાવના અમારા સમુદાયના અગ્રગણ્ય હોઠ સાધુઓમાં જેમની ગણતરી થાય તેવા શાસન પ્રભાવક આ. શ્રી અશોકસાગર - સૂરીશ્વરજી મહારાજ સાહેબને ઊદ્ભવ્યું તેમાં તેઓશ્રીના ગુરૂદેવશ્રી પં. અભયસાગરજી Ek મહારાજના દિવ્ય આશીષ સાથે સમુદાયના સાધુ સાધ્વીઓની મંગલભાવના સાથે શ્રી સંઘની સહાયતાથી આરંભેલ છે. તેનો છઠ્ઠો ભાગ પ્રસિદ્ધ થઈ રહ્યો છે. તે * પ્રસંગે આ કાર્ય સંપૂર્ણ જલ્દી થાય એવા અંતરના આશીર્વાદ સાથે શાસનદેવની ટક પણ સહાયતા મળે એવી મંગલ ભાવના સાથે વિરમું છું. આ. સૂર્યોદયસાગરસૂરિ 25 A Re : : : : : : : : : : : : : : : : : : : : ૯ : રીe eee ee 25 26Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 674