Book Title: Siddhachakra Varsh 06 - Pakshik From 1937 to 1938
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti

View full book text
Previous | Next

Page 7
________________ Pળ, # @ @ @ 258 - els etc as ee ee ee ee ee ee ee ee ee ee ee ee ee ee ee ee ek es el= = e ee ee | - શ્રી આગમોદ્ધારકાય નમો નમ:' ; પ્રસ્તાવના સિદ્ધચક્ર પાક્ષિક એટલે ઘર બેઠા દિMઇ છે. એક સિદ્ધચક્ર પાક્ષિક પ્રકાશન એટલે પરોપકાર પરાયણત્તા ગુણને વરેલા મહાપુરૂષનું - મૌન મૌલીક જીવન નું આબેહુબ દશ્ય. જ પાક્ષીકો - સાપ્તાહીકો - માસિકો આદિ પ્રકાશન ઘણું જોવામાં આવે છે. પરંતુ તો આ પાક્ષિકનું પ્રકાશન એક અનેરા સુવર્ણ ઈતિહાસપૃષ્ઠનું દર્શન કરાવે છે. - આ સિદ્ધચક્ર પાક્ષિકના ઉત્થાન કરનાર પૂજ્ય આ. શ્રી આનંદસાગર સૂરીશ્વરજી મહારાજા છે. જેઓને આગમોદ્ધારક નામથી જગત ઓળખે છે, અને જૈન સમાજ સાગરજી એવા હુલામણા નામથી સંબોધે છે. | પાક્ષિકના વર્ણનની મહત્તા લખતાં પહેલા પાક્ષિકનો ઉદ્ભવ કરનાર મહાપુરૂષની જીવન છાયા ઉપર સિહાંગવલોકન કરીએ તો જ પાક્ષિકની મહત્તા અવર્ણનીય દક જણાય. આ કારણથી વિશેષ લખવાનું કે પૂ. સાગરજીના સંયમી જીવનના અભ્યાસી - જીવનની અંદર દેખાય દેતી પરોપકાર – પરાયણતા નજીકનાં રહેલા વ્યક્તિઓને 5 તો ધ્યાનમાં આવે એવી હતી અને તેથીજ વૈયાવચ્ચ ગુણના મૂર્ત દર્શન હોય તો - સાગરજીના જીવનનું કવન કરો. આમાં સાગરજીએ કોઈપણ જાતીના ખ્યાતીના * મોહ વગર આગમીક જીવનના તલ સ્પર્શી અધ્યયનના જીવનની અંદર આગળ કડ વધતાં પરોપકારના ઉચ્ચત્તમ શીખર ઉપર ડગ માંડવા તે વખતે સૌથી પહેલાં અલ્પમાં બહુ જ્ઞાન થાય તે માટે સિદ્ધ હેમ વ્યાકરણ ઉપરથી સિદ્ધ પ્રભા વ્યાકરણ રોડ લઘુ - મધ્યમ - ઉતકૃષ્ટ રૂપે સર્જન કર્યું. - તેઓએ આગમીક જીવનના ગુઢતમ અધ્યયન કરાવવાનું સંકલ્પ જાહેર કરતું . કે આગમ સંશોધન કાર્ય પ્રારંવ્યું સંપૂર્ણ તપાગચ્છ આદિ સંપ્રદાયમાં આશ્ચર્યમાં મૂકી : - દે તેવી શાસ્ત્રીય વાતોની ઝાંખી સૌને કરાવા અને સૌના મુખથી સંવાદ શરૂ થયો ? Ek કે સાગરજી જે વાત ગુજરાતી ભાષામાં કહે તેનું મૂળ આગમમાં હોય જ. ઉત્તરોત્તર : ક વધતી જતી ખ્યાતી અને લોકોની જીજ્ઞાસા જોઈને પરોપકાર પરાયણતા ગણી રક - સાગરજીએ સ્વ-પરના ઉપકારક આગમ વાચના શરૂ કરી. આગમ વાચનાના ફળ સ્વરૂપે જે વર્ષો પર્યન્ત છ-છ મહિનાના ગાળા વાળી 6 અનેક વાચનાઓ આપી. આવી પરોપકાર પરાયણતાનું કાર્ય લગભગ સાધુ સાધ્વીજીને આ લાભદાયક દેખાતા આ જ પરાયણતાએ તેઓને ચર્તુવિધ સંઘના આગમીક રહસ્યોના રક 25 26 : ૯ & Be & e ee ee eeee ee ee ee e EC EEEEEEEEEE E R & 张张张张张张张张张张张张张张张张张张张张张张张张张张张路路路路路路路路路路路路路路路路路 跳跳跳跳跳跳跳跳

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 674