Book Title: Shrimad Rajchandra
Author(s): Atmanandji Maharaj
Publisher: Jaybhikkhu Sahitya Trust

Previous | Next

Page 6
________________ શ્રીમદ્ રાજચન્દ્ર : : પ એક બાજુ રમતગમતમાં, ઉન્નત કલ્પનાઓમાં અને જીવનમાં આગળ જ રહેવાની ભાવનાઓમાં તેઓના બાલ્યકાળ વીતતા હતા તા બીજી ખાજુ ભક્તિપ્રધાન વૈષ્ણવ સ`સ્કાર અને જ્ઞાનપ્રધાન તથા ત્યાગપ્રધાન જૈન વાતાવરણ મધ્યે, પૂર્વના તેમને આરાધક આત્મા વૈરાગ્યપ્રધાન એવા જૈન ધર્મ પ્રત્યે વધારે આકર્ષાતા જતા હતા. બાળજીવનની આ કુમળી વયે તેમના જીવનમાં એક મહત્વના પ્રસંગ બન્યો, તે હવે આપણે જોઈ એ. જાતિસ્મરણુજ્ઞાન વિ. સં. ૧૯૩૧માં, શ્રીમદ્ના એક વડીલ સ્નેહીશ્રી અમીચંદભાઈનુ` સદંશથી મૃત્યુ થયુ. આ ખાખત શ્રીમદે દ્વાદાજીને પૂછ્યું' કે મૃત્યુ એટલે શું? દાદાજીએ પ્રથમ તે નાના બાળકને જવાબ આપવાનુ ટાળ્યુ, પણ છેવટે તેમણે હ્યુ, “ તેમનામાંથી જીવ નીકળી ગયા અને હવે તે હાલી, ચાલી કે ખેાલી શકે નહીં; વળી ખાવું, પીવું કશું કરી શકે નહી. માટે તેમને તળાવ પાસેના સ્મશાનમાં આળવામાં આવશે.” '' બાળક રાજચંદ્ર આ સાંભળી વિચારમગ્ન દશામાં ઘરમાં આમતેમ ફ્રી, છાનામાના તળાવે ગયા અને એ શાખાવાળા આવળના ઝાડ ઉપર ચડયા તા ચિતા ભડ ભડ ખળતી દેખાતી હતી અને ડાઘુએ આજુબાજુ બેઠેલા હતા. પેાતાના જ પરિચિત, સ્નેહાળ, સ્વજનને લેક બાળી મૂકે તે કેવી વિચિત્રતા! શું. આ ક્રુરતા છે? આમ બનવાનું કારણુ શું ?

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50