Book Title: Shrimad Rajchandra
Author(s): Atmanandji Maharaj
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 18
________________ શ્રીમદ રાજચન્દ્ર = = = ૧. “એગણીસે સુડતાલીસે સમકિત શુદ્ધ પ્રકારયું રે, શ્રુત અનુભવ વધતી દશા, નિજ સવરૂપ અવભાસ્યું રે ...ધન્ય રે દિવસ.” ૨. “આત્મા જ્ઞાન પામ્યા તે નિઃશંસય છે; ગ્રંથિભેદ થયે તે ત્રણે કાળમાં સત્ય વાત છે.” ૩. “જૈનદર્શનની રીતિએ જોતાં સમ્યક્દર્શન અને વેદાંતની રીતિએ જોતાં કેવળજ્ઞાન અમને સંભવે છે” માત્ર સામાન્ય સત્સંગને વેગ મળે તેવા છતાં, પિતાને ગૃહસંબંધી અને વ્યાપારસબંધી વિવિધ ઉપાધિએને વેગ હોવા છતાં, મુંબઈ જેવા મહત્પાદક ક્ષેત્રમાં મુખ્યપણે નિવાસ હોવા છતાં સતત પુરુષાર્થથી, અંતરંગ સાધનાના બળ દ્વારા અને નિરંતર તત્વદષ્ટિના પ્રાગથી મનુષ્ય આધ્યાત્મિકતાની જરૂરથી વૃદ્ધિ કરી શકે છે એ બળવાન બંધ આપણને શ્રીમદના જીવનના આ મહત્વપૂર્ણ અને રહસ્યમય કાળના અવલોકનથી મળી શકે છે. આ સમય (વિ. સં. ૧૯૪૭ના અષાઢ માસ પછીના થોડા માસ) પછી તરત જ તેઓશ્રીને નિવાસ રાવજ (ખંભાત પાસે) મુકામે હતા ત્યારે લખાયેલાં ચાર કાવ્યે તેઓએ આત્મદર્શનની પ્રસાદીરૂપે આપણને આપ્યાં છે, તેને આત્મહિતેચ્છુઓએ સ્વકલ્યાણાર્થે બરાબર ઉપગ કરી લેવા જે છે. તે ચાર કાવ્યે આ પ્રમાણે છેઃ I [૧] હે પ્રભુ! હે પ્રભુ! શું કહું . [૨] યમ નિયમ સચમ આપ કિ . રા./૩

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50