Book Title: Shrimad Rajchandra
Author(s): Atmanandji Maharaj
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 25
________________ ૪જેનર્સને એણ: ૧-૩ [૧] શ્રીમદ્દ અને શ્રી સેભાગભાઈ: શ્રીમદ્ભા સમસ્ત પત્રસાહિત્યને લગભગ એથે ભાગ જેમના ઉપર લખાયેલું છે તેવા સરળતા, સૌમ્યતા, શરણાગતિ, સાચી સંસ્કારિતા અને જિજ્ઞાસાની મૂર્તિ સ્વરૂપ શ્રી સેભાગભાઈ શ્રીમદુના પરમ સખા હતા. ઉમરમાં ૪૪ વર્ષે મોટા હોવા છતાં પ્રથમ મુલાકાતના અનુભવથી જ તેઓ શ્રીમદુના અનન્ય ભક્ત બની ગયા અને ક્રમશઃ તેમને ગાઢ પ્રેમ અને માર્ગદર્શન સંપાદન કરી ખૂબ જ ઉચ્ચ અધ્યાત્મદશાને પામીને છેવટે પ્રશંસનીય સમાધિમરણની પ્રાપ્તિ કરી. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રની રચના પણ શ્રીમદે શ્રી સેભાગભાઈની વિનંતીને સ્વીકારીને જ કરી હતી. બન્નેને પારસ્પરિક સ્નેહ અને ઉપકાર અદ્વિતીય ગણી શકાય તેવા રહ્યા છે, અને આ કળિયુગમાં પણ સત્સંગના ગે ઉચ્ચ અધ્યાત્મની શ્રેણીની પ્રાપ્તિના નમૂનારૂપ છે. શ્રીમદે પિતાનું અંતર ખેલીને નિજદશાની અને સૂક્ષ્મ-સિદ્ધાંતની ચર્ચા શ્રી સેભાગભાઈના પત્રવ્યવહારમાં મુખ્યપણે કરી છે, તે સાથે સાથે તેઓએ શ્રી ભાગભાઈને પરમ ઉપકાર તેમને ઉપરના સંબંધનથી, પત્રના અંત ભાગમાં અને અત્યંતર ધમાં પણ સ્પષ્ટપણે દર્શાવ્યું છે. તેમના સમારકરૂપે શ્રી રાજ-સેભાગ સત્સંગ મંડળ” એ નામના ઈ. સ. ૧૯૮૫માં સાયલા મુકામે એક આશ્રમની સ્થાપના કરી છે. [૨] શ્રીમદ્દ અને શ્રી લાજસ્થાપી શ્રીમદ્દના આ અનન્ય ઉપાસક ખરેખર મહાને સ્વ-પર

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50